________________
प्रियदर्शिनी टीका अं० २८ द्रव्यादिलक्षणवर्णनम्
પ્રુ
कृतम्, तथाहि - यदुत्पादविनाशयो नयस्योत्पादविनाशौ न तत् ततोऽभिन्नम्, युथा घटात् पटः, पर्यायोत्पाद विनाशयो द्रव्यस्योत्पादविनाशौ न भवतः । न चायमसिद्धो हेतुः स्थासकोश- कुशूलाद्यवस्थासु मृदादि द्रव्यस्याऽनुगामित्वेन दर्शनात् । न चास्य मिथ्यात्वं, कदाचिदन्यथा दर्शनासिद्धेः । उक्तञ्च
यो ह्यन्यरूपसंवेद्यः संवेद्येताऽन्यथा पुनः । मिया तु नैव, यो नित्यमवगम्यते ॥ १ ॥
तथा-एक द्रव्याश्रिताः=एकस्मिन् केवले द्रव्ये स्वाधारभूते आश्रिताः द्रव्यमात्रवर्तिन इत्यर्थः । गुणाः=रूपादयः पर्यायास्तु द्रव्ये गुंणे च वर्तन्ते, न तु द्रव्यमात्रे, अतस्तेषु न गुणत्वप्रसंग: ।
वस्तु हैं इनसे अतिरिक्त और कोई वस्तु नहीं है । कारण कि जिसके उत्पाद विनाश में जिसका उत्पाद विनाश नहीं होता है वह उससे भिन्न माना जाता है | जैसे घटके उत्पाद विनाशमें पटका उत्पाद विनाश नहीं होता है, अतः वह पट घटसे भिन्न माना गया है। इसी प्रकार पर्याय उत्पाद विनाशमें द्रव्यका उत्पाद विनाश नहीं होता है। कारण कि उत्पाद विनाश धर्म पर्यायोंका है द्रव्यका नहीं है । यह बात हमें स्थाश कोशकुशूल आदि पर्यायोंमें अन्वय रूपसे विद्यमान मृत्तिका द्रव्यसे जानी जाती है । अतः रूपादिकोंसे अतिरिक्त द्रव्य है यह बात माननी पड़ती है । द्रव्य मिथ्या कल्पनासे कल्पित इसलिये नहीं माना जा सकता है कि वह अपने रूपसे विपरीत रूपमें प्रतीति नहीं होता है । जो मिथ्या वस्तु होती है वही अपने रूपसे भिन्न २ रूपमें संवेद्य हुआ करती है । जो अपनी पर्यायोंमें अन्वितरूपसे एकसा प्रतीत होता है
ગુણુજ વસ્તુ છે એનાથી જુદી ખીજી કેાઈ વસ્તુ નથી, કારણ કે, જેના ઉત્પાદ અને વિનાશમાં જેના ઉત્પાદ વિનાશ થતા નથી તે એનાથી ભિન્ન માની શકાય છે. જેમ ઘટના ઉત્પાદ વિનાશમાં પટના ઉત્પાદ વિનાશ થતા નથી. આથી એ પટ ઘટથી ભિન્ન માનવામાં આવેલ છે. એજ રીતે પર્યાયના ઉત્પાદ વિનાશમાં દ્રવ્યના ઉત્પાદ વિનાશ થતા નથી. કારણ કે, ઉત્પાદ વિનાશ ધર્મ પાંચાના છે. દ્રવ્યના નથી, આ વાત સ્થાશ કેશ કુશલ આદિ પર્યાયામાં અન્વય રૂપથી વિદ્યમાન માટી દ્રવ્યથી જાણવામાં આવે છે. આથી રૂપાહિકોથી અતિરિક્ત દ્રવ્ય છે એ વાત માનવી પડે છે, દ્રવ્ય મિથ્યાકલ્પનાથી કલ્પિત એ કારણે નથી માનવામાં આવતું કે તેની પેાતાના રૂપથી વિપરીત રૂપમાં પ્રતિતી થતી નથી. જે મિથ્યા વસ્તુ હોય છે એજ પેાતાના રૂપથી ભિન્નભિન્ન રૂપમાં સંવેદ્ય થયા કરે છે. જે પાતાના પર્યાયેામાં અન્વિત રૂપથી એક સરખું દેખાય તે