________________
प्रियदर्शिनी टीका अ० ३६ अनशनप्रपन्नस्य भावनानिरूपणम्
૧૪૨ (२५५ गा.) सूत्रेण कन्दर्पभावनादीनां दुर्गति रूपानर्थरय हेतुत्वयुक्तम् , अर्थाच्च शुभभावनानां सुगतिरूपार्थस्य हेतुत्वमुक्तम् । द्वितीयेन (२५६ गा.) मिथ्यात्वरतादीनां दुर्लभवोधिकत्वरूपोऽनर्थ उक्तः । तृतीयेन (२५७ गा.) सम्यक्त्वरक्तानां सुलभबोधिकत्वरूपः शुभार्थः कथितः। चतुर्थेन (२५८ गा.) तु मिथ्यादर्शनरक्तादीनां यो विशेषः स एव सूचित इति ।।२५८॥
किं च-जिनवचनाराधनामूलकमेव सकलं संलेखनादिकं श्रेयस्करं भवतीत्यतस्तत्रादरः कर्तव्य इति प्रतिवोधनाय तन्माहात्म्यमाह---- मूलम्-जिर्णवयणे अणुरता, जिणवेयणं जे करिति आवेणं ।
अमला असंकिलिहा, ते होति परिसंसारी ॥२५९॥ अतः पुनरुक्तता इलके कहने में नहीं आती है। दो सौ पचपन २९५वीं गाथा द्वारा कंदर्प आदि भावनाएँ इस जीरको दुर्गतिरूप अनर्थकी दाता हैं यह बात कही गई है, इसले यह बात अर्थले आ जाती है कि शुभ भावनाओं में सुगतिरूप अर्थ प्रदायकता है। दो सौ छप्पन २५६वीं गाथामें यह बात स्पष्ट की गई है कि जो जीव मिथ्यात्व आदि में रक्त बने हुए हैं उनको .बोधिकालाम दुर्लभ है। तथा दो सौ सत्तावन २५७वीं गाथामें जो जीव सम्यक्त्व में रक्त हैं उनको बोधिकालाभ सुलभ है ऐसा कहा है। इस दो लौं अठावन २५८वीं गाथा द्वारा मिथ्यादर्शन आदिमें रक्त पुरुषों में जो संक्लिष्ट परिणामतारूप विशेषता है वह सूचितकी गई है। इस तरह इस विशेषताकि सूचक होनेले इस कथनमें पुनरुक्तता नहीं आती है ।२५८। પુનરૂક્તિ આવતી નથી બસોપંચાવન (રપ) ની ગાથા દ્વારા “કંદરે આદિ ભાવનાઓ આ જીવને દુર્ગતિરૂપ અનર્થની દાતા છે” આ વાત બતાવવામાં આવેલ છે. આથી આ વાત અર્થથી આવી જાય છે કે, શુભ ભાવનાઓમાં સુગતિરૂપ અર્થ પ્રદાયકતા છે. બછપ્પન (૨૫૬) મી ગાથામાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે, જે જીવ મિથ્યાત્વ આદિમાં રક્ત બની રહ્યા હોય છે એમને બોધિને લાભ દુર્લભ છે. તથા બસેસતાવન (૨૫૭) મી ગાથામાં જે જીવ સમ્યકત્વમાં રક્ત છે એમને બોધિને લાભ સુલભ છે એ કહેલ છે. અને બસ અઠાવન (૨૫૮) મી ગાથા દ્વારા સિચ્ચાદર્શન આદિમાં રક્ત પુરૂમાં જે સંકિષ્ટ પરિણામતારૂપ વિશેષતા છે એવું સૂચન કરવામાં આવેલ છે. આ પ્રમાણે આ વિશેષતાની સૂચક હોવાથી આ કથનમાં પુરૂ તતા આવતી નથી. ૨૫૮