________________
૯૭૨
उत्तराध्ययनस्त्र सर्वसम्बन्धिनः, ? । यदि स्वसम्बन्धिनस्तदा किं बाह्यं यथा विहितप्रतिलेखनादि रूपं कारणवैकल्यं तद्विषयस्य ?, किंवाऽऽन्तरं चारित्रादिपरिणामरूपं तद्विषयस्येति । ____ आद्यपक्षस्तव संमतश्चेत् , नासौ युक्तः, स्त्रीष्वपि यथोक्तप्रतिलेखनादेः सर्वथा दर्शनात । यदि द्वितीयः पक्षस्तदा छनस्थाः पुरुषेष्वपि चारित्रतादिपरिणाम प्रत्यक्षतया न पश्यन्तीति त्वन्मते पुरुषस्यापि मोक्षो न स्यात् ।।
अंथ सर्वसम्बन्धिनः प्रत्यक्षस्याभाव इति त्वत्समतश्चेत् , सोऽप्यसंगत एव । तथाहि-असर्वज्ञजनेन सकलजनसम्बन्धि प्रत्यक्षात्मकं ज्ञानं क्वचिदपि भवितुमशक्यम् , तथा सति पुरुषस्यापि मोक्षो न स्यादिति । अभाव है, यदि कहो कि स्व संबन्धी प्रत्यक्षका अभाव है, तो इस पर भी यह प्रश्न होता है कि यथाविहित प्रतिलेखनादिरूप बाघ कारणको अविकलताको देखनेवाले प्रत्यक्षका अभाव है अथवा अन्तरचारित्र आदि परिणामरूप कारणको अविकलताको देखनेवाले प्रत्यक्षका अभाव है ? ।
यदि इसमें प्रथमपक्ष स्वीकार किया जाय तो यह युक्त नहीं है क्यों कि स्त्रियों में भी यथोक्त प्रतिलेखनादि सर्वथा देखे जाते हैं। वे भी प्रतिलेखनादिक करती हैं। यदि द्वितियपक्ष माना जाय तो छमस्थ प्राणी पुरुषों में भी चारित्रादि परिणामको प्रत्यक्षरूपले नहीं देख सकते हैं अतः तुम्हारे मतमें पुरुषोंको भी भुक्ति नहीं होनी चाहिये।
यदि कहो कि सर्व संबंधी प्रत्यक्षका अभाव है सो ऐसा कहना भी ठीक नहीं है, कारणकी अलर्वज्ञको ऐसा ज्ञान ही नहीं हो सकता है कि सर्वसंबंधी प्रत्यक्षका अभाव है। ऐसा होने पर पुरुषको भी मोक्ष नहीं हो सकता है। અભાવ છે? જે કહો કે, સ્વસ બંધી પ્રત્યક્ષને અભાવ છે તો આમ ઉપર પણ એ પ્રશ્ન થાય છે કે, યથાવિહિત પ્રતિલેખનાદિરૂપ બાહ્ય કારણની અવિકળતાને વાવાળા પ્રત્યક્ષને અભાવ છે. અથવા અન્તર ચરિત્ર આદિ પરિણામરૂપ કારણની અવિકળતાને જેવાવાળા પ્રત્યક્ષનો અભાવ છે?
જે આમાં પ્રથમ પક્ષને સ્વિકાર કરવામાં આવે તો તે બરાબર નથી. કેમકે, સ્ત્રીમાં પણ યથક્ત પ્રતિલેખનાદિ સર્વથ જોઈ શકાય છે. એ પણ પ્રતિલેખનાદિક કરે છે. જે બીજા પક્ષને માનવામાં આવે તે છઘ પ્રાણું પુરૂષોમાં પણ ચારિત્રાદિ પરિણામને પ્રત્યક્ષ રૂપથી જોઈ શકતા નથી. આથી તમારા મનથી પુરૂષોની મુકિત પણ થવી ન જોઈએ.
જે કહો કે, સર્વ સ બ ધી પ્રત્યક્ષનો અભાવ છે તે એવું કહેવું પણ બરોબર નથી કારણ કે, અસર્વજ્ઞને એવું જ્ઞાન જ થઈ શકતું નથી કે, સર્વ સંબધી પ્રત્યક્ષને અભાવ છે આવું થવાથી પુરૂષને પણ મોક્ષ મળી શકે નહીં.