________________
७६४
उत्तराध्ययनसूत्रे भावेऽपि मानुपादीनां निश्रेयसपदप्राप्तिश्रवणात् । तथा-जिनकल्प-मनापर्यय विरहेऽपि न सिद्धि विरहोऽस्ति । तथा च यत्र यत्र वादादिलब्धिमत्त्वं तत्रैव विशिष्टसामर्थ्यमिति नियमो नास्ति, कथं तर्हि वादादिलन्धिरहितत्वेन विशिष्ट सामर्थ्याभाव इति वक्तुं प्रभवसोति । अपि च-बादादिलब्ध्यभाववद् यदि निःश्रेयसाभावोऽपि स्त्रीणासभविष्यत् ततस्तथैव सिद्धान्ते ( शास्त्रे ) प्रत्यपादयिष्यत्, न च प्रतिपाद्यते, तस्मादुपपद्यते स्त्रीणां निर्वाणमिति ।
यत्र यत्राल्पश्रुतत्वं, तत्र तत्र विशिष्टसामर्थ्याभाव इति नियमो नास्ति । समिति पञ्चकमात्रस्य गुप्तित्रयमात्रस्य च ज्ञानसद्धावे चारित्रप्रकर्षबलात् केवलोत्पत्ति विशिष्ट पूर्वगतश्रुतके अभावमें भी मनुष्य आदिकोंको मोक्षपदकी प्राप्ति हुई है। तथा जिनकल्प एवं मनःपर्ययके अभावमें भी सिद्धिका अभाव नहीं होता है। इसलिये इस पूर्वोक्त कथनसे यह बात सिद्ध हो जाती है कि ऐसा नियम नहीं बन सकता है कि जहाँर वादादिलन्धिमत्ता है वहां२ विशिष्ट सामर्थ्य है अतः जब ऐसा नियम नहीं बन सकता है तो फिर ऐसा कहना कि वादादिलब्धियोंसे रहित होने के कारण स्त्रियाँ विशिष्ट सामर्थ्यका अभाव है यह कैसे उचित माना जा सकता है।
फिर भी वादादिलब्धिके अभावकी तरह यदि मोक्षका अभाव भी स्त्रियोंमें होता तो शास्त्रकार सिद्धान्त में ऐसा ही कहते कि स्त्रियोंको मुक्तिकी प्राप्ति नहीं होती है। परन्तु ऐसा तो वे शास्त्रकार कहते नहीं हैं अतः इससे यही जानना चाहिये कि स्त्रियोंकोनिर्वाणकी प्राप्ति होती है।
तथा जहां२ अल्पश्रुतज्ञाल है वहांर विशिष्ट सामर्थ्यका अभाव है ऐसा भी कोई नियन नहीं है । समितिपञ्चकमान तथा गुप्तित्रयमात्रके મનઃ પર્યયના અભાવમાં પણ સિદ્ધિને અભાવ થતું નથીઆ કારણે પૂર્વોક્ત કથનથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે, એ નિયમ નથી બની શકતો કે જ્યાં જ્યાં વાદાદિલબ્ધિમત્તા છે ત્યાં ત્ય વિશિષ્ટ સામર્થ્ય છે આથી જ્યારે એવો નિયમ નથી બની શકતે તે ઘછી એવું કહેવું કે, વાદાદિલબ્ધિથી રહિત હોવાના કારણે સ્ટિયોમાં વિશિષ્ટ સામને અભાવ છે આ કઈ રીતે ઉચિત માની શકાય.
છતાં પણ વાદાદિલબ્ધિના અભાવની માફક જે મોક્ષનો અભાવ પણ સ્ત્રિમાં હોત તે શાસ્ત્રકાર સિદ્ધાંતમાં એવું જ કહેત કે, ઝિને મુકિતની પ્રાપ્તિ થતી નથી. પરંતુ શાસ્ત્રકાર એવું કહેતા નથી. આથી એમાંથી એ જાણવું જોઈએ કે, સિને નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
તથા જ્યાં જ્યાં અપકૃત જ્ઞાન છે ત્યાં ત્યાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે. એ પણ કોઈ નિયમ નથી. સમિતિપંચક માત્ર તથા ગુણિય માત્રના