________________
શેઠશ્રી રંગજીભાઈ મેાહનલાલની જીવન ઝરમર
શેઠશ્રી ર'ગજીભાઇ માહનલાલના ટુક પરિચય કરાવતાં અમને આનંદ થાય છે. તેઓશ્રી અમદાવાદ પાસે આવેલા ગામ વિસલપુરના વતની છે. તેમના પિતાશ્રી શેઠ મે હનલાલ ઉજમસી વિસલપુરમાં અગ્રગણ્ય વેપા૨ી જીવન ગુજારતા હતા. શેઠ રગજીભાઈના જન્મ સંવત ૧૯૪૪ની સાલમાં વૈશાખ વદી ૮ને શુક્રવારના રોજ વીરમગામમાં થયા હતા. તેમના માતુશ્રી નાનપણમાં ગુજરી જતાં રંગજીભાઇના પિતાશ્રીએ બીજી વારનું લગ્ન કર્યું હતું. અને ૨ગજીભાઈથી નાના તેમના એરમાન ભાઈશ્રી પેાપટલાલ માહુનલાલના જન્મ સંવત ૧૯૬૨માં વિસલપુર ગામમાં થયેા હતે. તેમના પિતાશ્રીના અમદાવાદના વસવાટ દરમિયાન રંગજીભાઈએ સાધારણ ગુજરાતી સાત ચાપડીના અભ્યાસ પુરા કર્યાં હતા. ત્યાર બાદ આર્થિક સ્થિતિ નબળી હાવાના કારણે આગળ અભ્યાસ થઈ શકચે નહી અને તેમને નાકરીમાં જોડાવાની જરૂર પડી તેએશ્રી પ્રથમ રૂા. ૭જીના માસિક પગારે અમદાવાદમાં નાકરીએ જોડાયા, પ્રથમથી જ તેઓ સ્વતંત્ર વિચારના હાઈ નાકરી કરી શકયા નહીં અને સ્વતંત્ર ધંધાની શરૂઆત કરતાં તેઓશ્રીએ અનાજની દલાલી શરૂ કરી. ત્યાર બાદ તેમાં નહીં ફાવતા અને આર્થિક સ્થિતિ નખની હાવાના કારણે તેએાશ્રી તેમના ક્રુઆ શેઠ છડેલાલ ઉમેદરામના મશીનરીના કારખાનામાં જોડાયા. અહી તેમનું મન સ્થિર થતાં ત્રણ ચાર માસના ખાસ અનુભવ લઇ પેતાને મશીનરીને સ્વતંત્ર ધંધા આર. એમ. શાહની કંપનીના નામથી સને ૧૯૧૪ની સાલમાં શરૂ કર્યાં, જે કંપની આજે છેલ્લા ત્રીસ વરસ થયાં સંગીન પાયા ઉપર ચાલી રહી છે.
પેાતાના સ્વતંત્ર ધંધા શરૂ કર્યાં તે વખતે તેમના કુટુમ્બી જનાના તમામ એજો તેમના શિરે આવી પડયો હતા. તેઓશ્રી ધ્રાંગધરાના રહીશ શાહુ અમુલખ ખુસાલ સકવસાવાળાના કુટુંબમાં પરણ્યા હતા. તેમના પત્ની મ્હેન છમલમહેન સ્વભાવે ઘણા જ માયાળુ હતા. છમઃમહેન નાની ઉમરમાં ગુજરી જતાં રંગજીભાઈને બે દીકરા ભાઈ અમલદાસ ત્યા ભાઇ પ્રેમચંદ અને એક દીકરી બહેન કાન્તા તથા તેમના ભાઇ પેાપટલાલ અને માતુશ્રી વગેરેને નીભાવવાનું તેમના જ શિરે હતું. મશીનરીના ધંધામાં તેએએ શરૂઆતમાં એકલા ઘણી સારી મહેનત કરી પેઢીની જમાવટ કરી હતી. ત્યાર બાદ તેમના ભાઈ ાપટલાલ મેટ્રિક સુધીના અભ્યાસ પૂરો કરી રગજીભાઈ સાથે દુકાનમાં જોડાયા. ભાઈશ્રી પેાપટલાલને ધંધા શીખવાના અથાગ પ્રેમ જોઈ રંગજીભાઇએ પેાપટલાલને ઘણા આગળ વધાર્યાં, અને દુકાનના ઘશે! ખરે ખેાજ ભાઈશ્રી પટલાલે પેાતાને શિરે લઈ લીધેા. ત્યાર બાદ રગજીભાઇના બે દીકરા ભાઈ