________________
५६०.
उत्तराध्ययनसूत्रे साहाय्यार्थ शिष्यवाञ्छया लब्धिवाञ्छया च विविधविकारमाप्तिरूपो दोष उक्तः, अथोक्तसेवार्थ समर्थयितुं विकारेभ्यो दोपान्तरोत्पत्तिमाहमूलम्-तओसे जायंति पओयणाई, निमज्जिउं मोहमहन्वंमि ।
सुहेसिणो दुक्खविणोर्यणहा, तप्पच्चयं उज्जमएय रांगी ॥१०५॥ छाया-ततस्तस्य जायन्ते प्रयोजनानि, निमज्जयितुं मोहमहार्णवे ।
सुखैषिणः दुःखविनोदनाथ, तत्पत्ययं उद्यच्छति च रागी ॥१०॥ टीका-'तओ से' इत्यादि ।
ततः विकारोत्पत्यनन्तरम् , सुखैपिणः लौकिकसुखार्थिनः, तस्य कल्प मैंने व्यर्थ ही दीक्षा धारण की है। तथा शिष्यादिक संपत्ति नहीं मिलने पर ऐसा भी नहीं सोचना चाहिये की खैर यहां कुछ नहीं मिला तो कोई हानि नहीं है किन्तु परभव में इन्द्रादिक विभूति मुझे मिले तब ही तपस्या की सार्थकता है। इस प्रकार विचार करने का तथा अपनी सेवा कराने के लिये शिष्य बनाने का एवं व्रतादिक अंगीकार करलेने पर पश्चात्ताप करने का निषेध इसलिये किया गया है कि ऐसे जीव को कमजोर जान कर इन्द्रिय रूपी चौर उसके धर्मधन को चुराकर निर्धन बना देते हैं । फिर निर्धन होकर यह अनेक विध दोषों का भागी बनता है। अतः रागभाव पर विजय पाने के लिये उद्यत हुए साधु को इस पूर्वोक्त विचारधारा का परित्याग कर देना चाहिये ॥ १०४ ॥
जब विविध प्रकारके विकारोंकी प्राप्ति जीवको हो जाती है तब ચિની અપ્રાપ્તિમાં સાધુએ એ પશ્ચાત્તાપ ન કરે જોઈએ કે, મેં વ્યર્થ માંજ દીક્ષા ધારણ કરી છે. તથા શિષ્યાદિકની સંપત્તિ ન મળવાથી એવું પણ વિચારવું ન જોઈએ કે, ભલે અહિં કાંઈ ન મળ્યું તે કાંઈ નુકશાન નથી પરંતુ પરભવમાં ઈન્દ્રિયાદિક વિભૂતિ મને મળે. આથી જ તપસ્યાની સાર્થકતા છે. આ પ્રકારની વિચારણા કરવાને તથા પિતાની સેવા કરાવવા માટે શિષ્ય બનાવવા તેમજ વ્રતાદિકનો અંગિકાર કરી લીધા પછી પશ્ચાત્તાપ કરવાનો લઇ આ માટે કરવામાં આવેલ છે કે, આવા જીવને કમર જાણીને ઈન્દ્રિચોરૂપી ચેર એના ધર્મધનને લુંટીને એને નિર્ધન બનાવી દે છે. આ રીતે નિધન બન્યા પછી તે અનેકવિધ દેશોને ભાગી બને છે. આથી રાગભાવ ઉપર વિજય મેળવવા માટે ઉદ્યમશીલ બનેલા સાધુએ આ પ્રકારની વિચાર ધારાને પરિત્યાગ કરી દેવું જોઈએ. ૧૦૪
- જ્યારે વિવિધ પ્રકારના વિકારેની પ્રાપ્તિ જીવને થઈ જાય છે. ત્યારે