________________
॥अथ त्रिंशत्तमसध्ययनम् ॥ सम्यक्त्वपराक्रमनामकमेकोनत्रिंशत्तममध्यनयुक्तम् , अधुना त्रिंशत्तमं तपोमार्गगतिनायकमध्ययन प्रारभ्यते । अस्य च पूर्वेण सहायमभिसम्बन्धः-अष्टाविंशतितमेऽध्ययने तपो मोक्षस्य मार्ग इत्युक्तम् एकोनत्रिंशत्तमेऽध्ययने चाकर्मताsभिहिता सा हि तपसः समाराधनं विना न स्यात्, तस्मात् प्रागुक्ताध्ययनद्वयाथप्रतिपत्त्यनन्तरं जिज्ञासितस्य भेदाभेदसहितस्य तपसः स्वरूपं तत्फलवतां गति च वर्णयितुमिदमारस्यते । तत्रादौ सुधर्मा स्वामी जम्बूस्वामिनमाहमृलम्-जहाँ उ पावगं करम, रागदोसनमज्जियं ।
खवेइ तवसा भिवंत , तमेगग्गाणो Kण ॥१॥ छाया-यथा तु पापक कर्म, रागद्वेपसमर्जितम् । क्षपयति तपसा भिक्षुः, तमेकाग्रमनाः शृणु ॥ १ ॥
तीसवां अध्ययन प्रारंभ सम्यक्त्व पराक्रन नामका उल्लीसवां अध्ययन कहा जा चुका है। अब यह 'तपोमायेंगति' नामका तीसवां अध्ययन प्रारंभ होता है। इसका पूर्व अध्ययन के साथ संबंध इस प्रकार है-अट्ठाईसवें अध्ययनमें तप मोक्षका मार्ग है यह कहा गया है, तथा उन्तीसवें अध्ययन में अकर्मना कही गई है। परन्तु यह अकर्मता तपके आराधन किये बिना नहीं होती है, इसलिये पहिले कहे गये दो अध्ययनोंके अर्थकी प्रतिपत्तिके बाद भेदप्रभेद सहित तपके स्वरूपको तथा उसके फल पानेवालोंकी गतिका वर्णन करने के लिये यह अध्ययन प्रारंभ किया गया है। उसकी यह आद्य गाथा है-'जहाउ' इत्यादि।
ત્રીસમા અધ્યયનને પ્રારંભ સમ્યકત્વ પરાક્રમ નામનુ ઓગણત્રીસમું અધ્યયન પુરૂં થયું છે, હવે આ તપમાર્ગ ગતિ નામનું ત્રીસમું અધ્યયન શરૂ થાય છે આ અધ્યયનને આગબત્રીસમા અધ્યયન સાથેનો સંબધ આ પ્રકાર છે.અઠ્ઠાવીસમા અધ્યયનમાં તપ મોક્ષનો માર્ગ છે એ બતાવવામાં આવેલ છે. ઓગણત્રીસમા અધ્યયનમાં અકમતા કહેવામાં આવેલ છે પરંતુ આ અકસ્મતા–તપનું આરાધન કર્યા વિના થતી નથી આ માટે પહેલા કહેવામાં આવેલા બે અધ્યયનના અર્થની પ્રતિ પત્તિ પછી ભેદ પ્રભેદ સહિત તપના સ્વરૂપને તથા એના ફળને પામવાની ગતિનું વર્ણન કરવા માટે આ અધ્યયનને પ્રારભ કરવામાં આવેલ છે, એની આ પ્રથમ
छे.-"जहाउ" त्याह!