________________
प
૨૮
उत्तराध्ययनसूत्र सूत्रवदयस्यापि विस्मरणं मा भूदित्येतदर्थमनुप्रेक्षा कर्तव्या, अत द्वाविंशतितमा तामाह
मूलम्-अणुप्पेहाए णं भंते ! जीव किं जणेइ ? । अणु· पेहाए णं आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ घणियबंधणब
द्धाओ सिढिलबंधणबद्धाओ पकरेइ।दीहकालहिइयाओ हस्स___भावार्थ-अधीत सूत्र आदिकी बार बार आवृत्ति करना-गुनना इसका नाम परिवर्तना है इस परिवर्तना से जीवको यह लाभ होत है कि वह सूत्रादिकोंमें विस्मृत् हुए अक्षरोंको ठीकर कर लेता है। पठित सूत्रादिक भी यदि बार२ न फेरे जावें तो उनमें से कितनेक अक्षर विस्तृत हो जाते हैं। यह स्वानुभव गम्यबात है । परन्तु जो जीव इनको अथवा अपने पठित विषयको फेरता रहता है वह उसको उपस्थित बना रहता है । उसका एक भी अक्षर अथवा पद जब याद आ जाता है तो वह पूरा का पूरा याद हो जाता है। सूत्र के एक अक्षरकी स्मृतिसे तदनुकूल अन्य सैकडों अक्षरोंकी स्मृति हो जाना इसका नाम व्यञ्जनलब्धि है। तथा व्यञ्जन समुदायका नाम पद है । परिवर्तनासे पदलब्धि भी प्राप्त हो जाती है। इसी तरह पदके स्मरण होनेसे तदनुकूल अन्य सैकड़ों पद भी याद हो जाते हैं। इसका नाम पदानुसारिलब्धि है। ये सब लब्धियां जीवको परिवर्तना से प्राप्त होती हैं ।। २१ ॥
ભાવાર્થ–અધિત સૂત્ર આદિની વારંવાર આવૃત્તિ કરવી, ગણવું તેનું . નામ પરિવર્તન છે. આ પરિવર્તનથી જીવને એ લાભ થાય છે કે, તે સૂવાદિકમાં વિસ્મૃત થયેલા અક્ષરોને ઠીક ઠીક કરી લે છે પતિ સૂત્રાદિક પણ જે વારંવાર ફેરવવામાં ન આવે તે એમાંથી કેટલાક અક્ષર વિસ્મૃત થઈ જાય છે. આ સ્વાનુભવની વાત છે. પરંતુ જે જીવ આને તેમજ પિતે કંઠસ્થ. કરેલા વિષયને ફેરવતે રહે છે વારંવાર તેને ગોખતે અથવા તે યાદ કરતે રહે છે. તેને એક પણ અક્ષર અથવા પદ જ્યારે તેને યાદ આવી જાય છે. ત્યારે તે તેને સંપૂર્ણ યાદ આવી જાય છે. સૂત્રના એક અક્ષરની સ્મૃતિથી તદનુકૂળ બીજા સેંકડો અક્ષરોની સ્મૃતિ થવી તેનું નામ વ્ય જનલબ્ધિ છે. તથા વ્યંજન સમુદાયનું નામ પદ . પરિવર્તનથી પદલબ્ધિ પણ પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે પદનું સ્મરણ થવાથી તદનુકૂળ બીજા સેંકડો પદ પણ સ્કૃતિમાં આવી જાય છે. આનું નામ પદાનુસાર લબ્ધિ છે. આ બધી લબ્ધિઓ જીવને પરિવર્તનથી જ પ્રાપ્ત થાય છે ૨૧ |