________________
२८३
प्रियदर्शिनी टीका अ. १८ हरिपेणचक्रवर्तीकथा युक्त विलोक्य, लघुकर्मतया ससाराद्विरक्तिमापन्नचिन्तितवान-पूर्वभवस्कृत म. वेण मयाऽस्मिन् भूवे ईदृशी समृद्धिः सप्राप्ता । अत उचित मम पुनरपि परलोकहितावह धर्म कर्चुम् । उक्त चापि
मासैरष्टभि रहावा, पूर्वेण वयसा तथा ।
कार्य वर्षामु रात्रौ, वा, वाक्ये स्यात्मुग्व यथा ॥१॥ अन्वयः-अभिर्मासैस्तथा कार्य, यथा वर्षासु सुख स्यात् । अता तथा कार्य यथा रात्रौ सुख स्यात् । पूर्वेग वयसा तथा कार्य, यथा वार्धक्ये सुख स्यात् इति । पर विरजे हुए थे। तर इन्होने शरत्कालीन निर्मल चन्द्रमा को कुछ ही काल के बाद राहु से ग्रसित देखा। देखते ही लघुकर्मी होने से मसार से इनका चित्त रिक्त हो गया । इन्होंने विचार किया-मुझे पूर्व भव में समुपार्जित पुण्य के प्रभाव से इस भव मे इतनी विशिष्ट समृद्धि प्राप्त हुई है। अतः मेरे लिये अब यही बात उचित है कि में परलोक में हितावह धर्मका ही शरण लू । कहा भी है
"मासैरष्टभिरहा वा, पूर्वेण वयसा तथा ।
कार्य वासु रात्रौ वा, वाक्ये स्यात्सुख यथा" ॥१॥ आठ महिनों में इस जीवको ऐसा काम करना चाहिये कि जिसके प्रभाव से इसको वर्षाकाल के चार महिनों में सुख मिलता रहे। तथा दिन में ऐसा कर्तव्य करते रहना चाहिये कि जिस से इसको रात्रि में सुख मिलता रहे। तथा पूर्ववय में भी ऐसा काम करते रहना चाहिये कि जिस से वृद्धावस्था सुखशाति से व्यतीत होती रहे। तथाપિતાના મહેલની અટારીમાં બેઠેલ હતા ત્યારે તેમણે શાકાળના નિર્મળ ચ દ્રમાને થોડા સમય પછી રાહુથી ઘેરાયેલ જે જોતા જ લઘુકમી હોવાથી સસારથી તેમનું ચિત્ત વિરક્ત બની ગયું તેઓએ વિચાર કર્યો અને પૂર્વોપાજીત વિશિષ્ટ એવા સત્કાર્યોના પ્રભાવથી આ મનુષ્ય જન્મમાં આટલી વિશિષ્ટ સમૃદ્ધિ પ્રાપ્ત થયેલ છે. આથી મારામાટે હવે એજ ઉચિત છે કે, હુ પલકમાં હિતાવહ એવા એક માત્ર ધર્મનું જ શરણ લઉ કહ્યું પણ છે—
"मासैशष्टभिरता वा, पूर्वेण वयसा तथा ।
कार्य वर्षासु रात्रौ पा, वाद्धक्ये स्यात्सुख यथा"॥१॥ આઠ મહિનામાં આ જીવે એવું કામ કરવું જોઈએ કે, જેના પ્રભાવથી તેને વર્ષ કાળના ચાર મહિનામાં સુખ મળતું રહે તથા દિવસમાં એવું કર્તવ્ય કરતા રહેવું જોઈએ કે, જેનાથી તેને રાત્રીમાં સુખ મળતુ રહે તથા પૂર્વવયમાં પણ એવું કામ કરતા રહેવું જોઈએ કે, જેનાથી વૃદ્ધાવસ્થા સુખશાંતિથી વ્યતીત થતી રહે