SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ उत्तराध्ययनसूत्रे शान्तिनाथोऽपि स्वपुत्रवत्मनाः परिपालयति स्म । अथ सर्वार्थसिद्ध विमानात्मच्युतो भगातः पूर्वजन्मनो लघुभ्राता बनरथजीको यशोमतीगर्भे समु स्पनः तदा राज्ञी यशोमती सप्ने चक्र ददर्श। साऽपि शान्तिनाथाय स्वाम वृत्तान्त निवेदितवती । तदा जगत्ममुभगवान् शान्तिनायः माह-टे!ि विश्व मण्डनस्वरूपस्तर सुतो भविष्यति । स्वामिनो यन निशम्य परितुष्टा यशोमती देवी सुख मुखेन गर्भ पुपोप । पूर्ण समये सा नयनानन्दकर मुलक्षण दारक मुपुवे । भगवान् शान्तिनाथस्तु म्यमानुसारात्तस्य दारकस्य चक्रायुधः इति नाम कृतवान् । क्रमेण प्रार्द्धमानः स योवन ययः प्राप्तवान् । स हि स्वयवरा वहोर्नृपतिपुत्रीः परिणीतवान् । शातिनाथ प्रभु भी इधर अपने पुत्रोंके समान प्रजाको परिपालक करने लगे। एक समयकी बात है कि भगवान से पूर्वजन्म के लघुभ्राता जो बज्ररथ थे और जो सर्वार्थसिद्ध विमान में वर्तमान देव पर्याय से रह रहे थे वे वहा से चवकर इनकी धर्मपत्नी यशोमती के गर्भ मे आये। उस समय यशोमती ने स्वप्न में चफ देखा उसने स्वप्न अपने पतिदेव शान्तिनाथ से कहा-उत्तर में प्रभु ने कहा कि-टेवि। विश्व का मण्डन स्वरूप पुत्र तुम्हारी कुक्षिसे उत्पन्न होगा। स्वप्नका फलइस प्रकार सुनकर यशोमती बडी प्रसन्न हुई और वह अपने गर्भका शाति और आनद के साथ पालन करने में सावधान बन गई। जय गर्भका ठीक समय समाप्त हो चुका तय उसने सुलक्षणो से सपन्न एक पुत्र को जन्म दिया। शांतिनाथ प्रभुने बालकका नाम दृष्ट स्वप्न के अनुसार चक्रायुध रक्खा। क्रमशः वृद्धिंगत होते हुए चक्रायुध શાતિનાથ પ્રભુ પણ આ તરફ પ્રજાનુ પોતાના પુત્રની માફક પાલન કરવા લાગ્યા એક સમયની વાત છે કે, ભગવાનના પૂર્વજન્મનો નાનો ભાઈ કે જે વજારથ હતો અને જે સર્વાર્થસિદ્ધ વિમાનમાં વર્તમાન દેવ પર્યાયથી રહેલ હતા તે ત્યાથી ચવીને તે એમની ધર્મપતની યશેમતિના ગર્ભમાં આવ્યોઆ સમયે યશોમતીએ સ્વપ્નમાં ચક જોયું એ સ્વપ્નની હકીકત તેણે પિતાના પતિ શાતિ નાથને કહી ઉત્તરમા પ્રભુએ કહ્યું કે, દેવી ! વિશ્વના મન્ડન સ્વરૂપ પુત્રને તમારી કુખે જન્મ થશે સ્વપ્નનું આ પ્રમાણે ફળ સાભળીને યશોમતી ઘણી પ્રસન્ન થઈ અને તે પિતાના ગર્ભનું શાતિ અને આનદની સાથે પાલન કરવામાં સાવ ધાન બની ગઈ ગર્ભને સમય જ્યારે પુરે થશે ત્યારે સુલક્ષણેથી સ પન્ન એવા પુત્રને જન્મ આપે શાતિતાથ પ્રભુએ પુત્રનું નામ દેખાયેલા સ્વપન અનુસાર
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy