SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ १८ श्री शन्तिनाथकथा २२९ इत्ध पञ्चविंशतिसहस्राणि गार्हस्थ्ये सुसेन यसतो भगवत. शान्तिनाथस्य शस्त्रागारे चक्ररत्न प्रादुर्भूतम् । ततश्चक्ररत्नप्रदर्शितमार्गेण भगवान् शान्तिनाधो लील्यैव पटवण्ड भरतक्षेत्र साधयामास । इत्य ममस्त भरतक्षेत्र साधयित्वा द्वात्रिंशत्सहस्रभूपतिसेवितचरणयुगलः कृतारिशान्तिः श्रीगान्तिईस्तिनापुरमागतः । ततो दवैर्भूपतिभिश्च भगवतः श्रीशान्तिनाथस्य द्वादशाब्दिकश्चक्रवर्तित्वाभिपेफमहोत्सवः कृतः । भगवतः शान्तिनाथस्य चक्रवर्तिश्रिय भुञ्जानम्य पञ्चविंगतिसहमवर्षाणि व्यतीतानि । ततस्तीय प्रवर्तयतु इति लोकान्तिकदेवैः जय यौवन अवस्था सपन्न पन चुका तर स्वयवर विधि के अनुसार उसने अनेक राजकन्याओं के साथ विवाह किया। इस प्रकार पुत्रादिकों से युक्त पच्चीस हजार वर्ष गृहस्थावस्था में सुखपूर्वक रहते २ व्यतीत होचुके तर उन भगवान् शांतिनाथ के शस्त्रागार मे चक्ररत्नकी उत्पत्ति हुई। इसके बलपर उन्होने पडखड मडित भरतक्षेत्र की विजयकी और उसमें अपना एक छत्र राज्य स्थापित किया। पश्चात् वे शातिनाथ चक्रवर्ती कि जिनके चरणोंकी सेवा मे यत्तीस हजार मुकुट वध राजा उपस्थित रहते थे और जिन्होंके चाह्य शत्रु सघ शात होचुके थे वापिस हस्तिनापुर आ गये। इसके बाद देव एव भूपतियो ने मिलकर इनका डादशवर्पिय चक्रवर्ती पद पर अभिपित होने का महान् उत्सव किया। चक्रवर्ती की अनुपम विमृतिका भोग करते हुए इनके पच्चीस हजार वर्ष व्यतीत हुए । याद मे "तीर्थकी आप प्रवृत्ति करे” इस प्रकार ચકાયુધ સખ્ય કમશ વૃદ્ધિને પામતા ચકાયુધ જ્યારે યૌવન અવસ્થાએ પહોચ્યા ત્યારે સ્વય વરવિધિ અનુસાર તેણે અનેક રાજકુમારીઓની સાથે વિવાહ કર્યો આ પ્રમાણે પુત્રાદિકેથી યુકત પચીસહજાર (૫૦૦) વર્ષ સુખપૂર્વક રહેતા ૨હેતા વ્યતીત થઈ ગયા ત્યારે ભગવાન શાંતિનાથના શસ્ત્રાગારમાં ચક્રરત્નની ઉત્પત્તિ થઈ તેના બળ ઉપર તેઓએ છ ખ ડ ભરતક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કર્યો અને તેમના પિતાનું એકછત્ર રાજ્ય સ્થાપિત કર્યું પછીથી તે શાતિનાથ ચકવતી કે જેના ચરણોની સેવામાં બત્રીસ હજાર મુગટધારી રાજા હાજર રહેતા હતા તેમજ તેઓને બહાર શત્રુસ ઘ શાત બની ચૂકેલ હતે વિજય પ્રાપ્ત કરીને તેઓ હસ્તિનાપુર પાછા ફર્યાઆ પછી દેવ અને રાજવીગણોએ મળીને તેમને દ્વાદશ વષય ચક્રવતી પદ ઉપર અભિષિત થવાને મહાન ઉત્સવ કર્યો ચવતીની અનુપમ વિભૂતિને ભગવતા તેમના પચીસ હજાર વર્ષ વ્યતીત થયા પછીથી “તીર્થની આપ પ્રવૃત્તિ કરે”આ પ્રમાણે લેકાન્તિક દેવેએ જ્યારે તેમને કહ્યું
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy