SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ १८ सनत्कुमारचक्रवर्तीका २०७ ग्रह इव नितान्तदुखावहः । अतः एतत्सर्वं परित्यज्य परलोकहितसाधकः सयम एव ससेव्यः । एव विचार्य चक्रवर्ती तस्मिन्नेव काले चन्द्रसेनपुन राज्ये - ऽभिषिच्य मज्याग्रहणार्थमुयम चकार । एतद्दृष्ट्वा धृतविप्रवेपाभ्या देवाभ्या गीतम् - अनुचरित खलु भवता, चरित निजकस्य पूर्वपुरुषस्य । भरतमहानरपतिना, त्रिभुवनविग्यातकीर्त्तिमता । ए चक्रवर्तिन. प्रशसा कृत्वा देव गतो । चक्रवर्ती च सर्व परित्यज्य विजगधराचार्यममीपे दीक्षा गृहीतवान् | टहीतदीक्षस्य चक्रिणः पृष्ठत. खी रत्नानीनि चतुर्दशरत्नानि, सर्वा रमण्य, सर्वे सामन्ताः सैन्यानि, नवनिधयो, विद्याधरराजादयश्थ पण्मासान यास्तु अनुवभ्रमु । परन्तु सयमिना तेन सिंहावलोकनाऽपि ते नावलोकिताः । अनिष्ट ग्रह के समान नितान्त दुमदायक है । अतः इन सबका परित्याग करके परलोक में हितसाधक संगम ही एक मात्र भले प्रकार सेव्य है । ऐसा विचार कर चक्रवतीने उसी समय राज्य मे चद्रसेन पुत्र का अभिषेक करके प्रव्रज्या ग्रहणके लिये उद्योग प्रारंभ किया । ऐसी यात जन उन ब्राह्मण वेषधारी देवोंने देखी तो वे चक्रवर्तीकी प्रशसा करते हुए कहने लगे कि वन्य है आपको जो आपने अपने पूर्व पुरुषोंके चरितका अनुकरण किया है। भरतचक्रवर्तीने भी ऐसा ही किया था । उस प्रकार प्रशसा करके वे देव चले गये । पश्चात् चक्रवर्तीने समस्त परिग्रहका परित्याग करके विजयधराचार्य के पास दीक्षा धारण कर ली । मुनि दीक्षा से युक्त हुए चक्रवर्तीके पीछे २ स्त्रीरत्न आदि चौदह रत्न, समस्त रमणीजन, समस्त सामन्तवर्ग, सैन्यवृन्द, ઉન્માદ છે. પરિગ્રહ ગ્રહની માફક ભયકર દુખને આપનાર છે. આથી એ સઘળાના પરિત્યાગ કરીને પરલેમા હિતસાધક સયમ જ સર્વ પ્રકારથી સેવન કરવા ચૈાગ્ય છે. આવે વિચાર કરીને ચક્રવતી એ પેાતાના ચદ્રસેન નામના પુત્રને રાજ્ય ગાદી ઉપર અભિષેક કરીને પ્રવ્રજ્યા ધારણ કરવાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી આ વાત જ્યારે એ બ્રાહ્મણ વેશધારી દેવાએ જાણી તે તેએ ચક્રવતીની પ્રશંસા કરતા કહેવા લાગ્યા કે, ધન્ય છે આપને કે, આપે આપના પૂર્વજોના પગલાનું અનુકરણ કર્યું છે. ભરત ચક્રવતીએ પણ આજ પ્રમાણે કરેલ હતુ આ પ્રકારની પ્રશંસા કરીને તે દેવ ચાલ્યા ગયા પછીથી ચક્રવતી એ સઘળા પરિગ્રહના પરિત્યાગ કરીને વિજયધર આચાયની પાસે દીક્ષા ધારણ કરી લીધી મુનિ દીક્ષાથી યુક્ત થયેલા ચક્ર વતીની પાછળ રત્ન આદિ યાદ રત્ન, સઘળા શ્રીસમાજ, સઘળા સામ તવ,
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy