SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ - प्रियदर्शिनी टोका अ. १८ सगरमप्रायःकथा १७३ सहस्रमरयकाः केन पापेन ममफालमेव मरण प्राप्ताः' मुनिना मोक्तन्-राजन्! एकदा पञ्चमहारतधारिणः पटकायप्रतिपालनपरायणाः कक्षधृतरजोहरणाः परिमृतपानोपकरणा. मुखनिबद्धसदोरकमुखवत्रिकाः साधबो ग्रामामुग्राम विहरमाणा एकस्मिन्ननार्यग्रामे समागताः। तद्ग्रामवासिन. पष्ठिसहस्रमरयका. अनार्यास्तान् साधून हेरिफान् मन्यमाना उपद्रवन्ति स्म । तैः केपाश्चिद्रनोहरणानि दग्धानि, के पाश्चित्सदारका मुखयद्धा मुखवत्रिका मुग्वादुत्तार्य दग्धाः केपाश्चिद्वर्ती विश्वमित्र नामके अतिशय ज्ञानवत मुनिराज से पूछा-भगवन् । यह तो कहो कि मेरे पिता तथा उनके अन्य भाई साठ ६० हजार सगरके पुत्र थे मर किस पापके उदय से एक ही काल में मरणको प्राप्त हुए है। भगीरथ के इस प्रश्न को सुनकर ज्ञानी मुनिराज ने कहाहे राजन् सुनो हम तुमको इसका कारण बतलाते हैं यह इस प्रकार है एक ममय पांच महाव्रतों के धारी, पट्कायजीवों के प्रतिपालक, रजोहरण से सुशोभित, पात्रादिक उपकरण धारक ण्व मुख पर निबद्ध मढोरकमुखवस्त्रिका मपन्न साधुसघ ग्रामानुग्राम विहार करते हुए एक अनार्यग्राम में आ पहुँचे। उस ग्राम में अनार्यों की सख्या साठ (६०) हजार की थी। साधुओं को देखकर उन अनार्योंने उनको हेरिक (गुप्तचर) समझा। इस विचार से मरने मिलकर उनके ऊपर अनेक प्रकारके उपद्रव करना प्रारभ किया। कितनेक मुनिराजो के रजोहरण जला दिये, कितनोकी मुम्ब पर बंधी हुई, दोरासहित मुखवस्त्रिकाવતી વિશ્વામિત્ર નામના અતિશય જ્ઞાનમ પન્ન મુનિરાજને પૂછયુ-ભગવાન! એ તે બતાવે કે મારા પિતા અને તેમના બીજા ભાઈઓ સગર રાજાના (૬૦) સાઠ હજાર પુત્રોએ સઘળાનુ કયા પાપના ઉદયથી એક જ કાળમાં મૃત્યુ થશ્ન છે? ભગિરથને આ પ્રશ્ન સાભળીને જ્ઞાની મુનિરાજે કહ્યું કે હે રાજન ! સાભળો હુ તમને એનું કારણ બતાવુ છુ, તે આ પ્રકારે છે– એક સમય પામ મહાવ્રતના ધારક, ષસ્કાય ઓના પ્રતિપાલક, રજોહરણથી સુશોભિત, પાત્રાદિક ઉપકરણને ધારણ કરેલા અને મુખ ઉપર નિબદ્ધ સદરકમુખવસ્ત્રિકા સપન સાધુ સઘ ગામેગામવિહાર કરતા કરતા એક અનાર્ય ગામમાં જઈ પહોચ્યા એ ગામમાં અનાર્યોની સંખ્યા સાઠ હજાર (૬૦)ની હતી સાધુએને જોઈને તે અનાર્યોએ તેમને ગુપ્તચર સમજ્યા આવા વિચારથી સઘળાએ મળીને તેમના ઉપર અનેક પ્રકારના ઉપદ્રવ કરવાને પ્રારંભ કર્યો કેટલાક મુનિ રાજના જેહરણ બાળી નાખ્યા, કેટલાકૅના મુખ ઉપરની દેરા સાથેની મુખત્રિ
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy