SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ . उत्तराध्ययनसूत्र एव मादिषचनोपन्यासै प्रेण म्यस्थोकृतो राजा । अनन्तर स विभः सामन्तादीन सर्व वृत्त निवेदयितु कथितवान । ब्राह्मणेन प्रेरिता सामन्तादयः सबै निवेदितान्त', असरोचितचनैः समासान्त्वयथ । ततो धैर्यमास्थाय चक्रवर्ती सगरः सकला कालोचितक्रियामकरोत् । क्रमेण निःशीकथाभूव । अनन्तर चक्रवर्ती सगरः प्रशस्ते मुहर्ने भगीरयनामा जहुपुत्र राज्येऽमिपिच्य स्वय भगवतो. ऽजितनायस्य समोपे दीक्षा गृहीत्वा क्रमेण फमक्षय कृला सिद्धी जात' अन्यदा राजा भगीरथ कमप्यतिशयमानवन्तमजितनायगासनस्य विश्वमित्रनामक मुनि पुष्टवान्-भगवन् । मम पिता जगुः, तद्भातरश्च सर्वपष्ठिइत्यादि वचनोहारा समझा बुझाकर ब्राहमणने राजा स्वस्थ किया। स्वस्थ रोने पर ब्राह्मणने सामन्त आदिको समस्त वृत्तान्त बतलाने के लिये करा, तब उन लोगोंने यथावत् समस्त साठ ६० हजार पुत्रोंके मरण का वृत्तान्त राजा को सुना दिया। तथा अवसरोचित वचनोंद्वारा राजा को समझा बुझाकर धैर्य बंधाया। इसके बाद धैर्यसे समन्वित होकर चक्रवर्ती सगर ने उनकी कालोचित सकल क्रियाएँ की और धीरे २ पुत्रोंका मरण जन्य दु.ग्व भी बिलकुल भूल गया । कुछ समय बाद मगर चक्रवर्ती प्रशस्त मुहूर्त में भगीरथ नामक जह के पुत्र का राज्य-अभिषेक कर भगवान् अजितनाथ के समीप जाकर जिन दिक्षा अगीकार की और खूब तपश्चर्याकी तथा कर्मक्षय करके सिद्ध पदको प्राप्त किया। ___एक दिनकी बात है कि भगीरथ राजा ने अजित नाथके शासना ઇત્યાદિ વચનો દ્વારા રાજાને સમજાવી બ્રાહ્મણે સ્વસ્થ કર્યા રાજાના સ્વસ્થ બન્યાથી બ્રાહ્મણે સામત આદિને સઘળે વૃત્તાત જણાવવાનું કહ્યું છે તે લોકોએ બની ગયેલ સઘળા બનાવની યથાવત વિગત કહી સંભળાવી, તથા અવસરેચત વચનેથી રાજાને સમજાવીને ધર્ય ધારણ કરાવ્યું. આ પછી ધંથી સમન્વીત બનીને ચક્રવતી સગર રાજાએ પિતાના એ મૃત્યુ પામેલા સાઠ હજાર પુત્રોની કાચિત સઘળી ક્રિયાઓ કરી, અને ધીરે ધીરે પુત્રીના મૃત્યુને શેર પણ વિસરી ગયા ડિા સમય પછી ચક્રવતી સગર રાજાએ સારા મુહૂર્તમાં યુવરાજ જન ભગિરથ નામના પુત્રને રાજ્યાભિષેક કરીને પોતે ભગવાન અજીતનાથની પાસે જઈને જીનશિક્ષા અગિકાર કરી, અને પૂબ તપસ્યા કરવા માડી આ રીતે તપસ્યામાં એકાગ્ર ચિત્ત બનીને રાજા સગરે કર્મક્ષય કરીને સિદ્ધપદને પ્રાપ્ત કર્યું એક સમયની વાત છે કે આ તરફ ભગિરથ રાજાએ અજીતનાથના શાસન
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy