________________
प्रियदशिनी टीका अ० १३ चित्र-सभूतचरितवर्णनम् ___
४१ ब्रह्मदत्तः उत्पन्नः ) नमराजकी पत्नी चुलनी रानी की कुक्षि से 'ब्रह्मदत्त' इस नामसे पुत्ररूपमें अवतरित हुए।
भावार्थ-पहिले कयासे यह स्पष्ट हो चुका है कि चित्र और सभूत ये दोनों भाई चाडाल जातिमे उत्पन्न गये । इसलिये शुद्र होने की वजहसे ये स्वय दुखित रहा करते थे। किसी निमित्तको पाकर इन दोनों भाइयोंने दीक्षा धारण कर ली, और तपस्याके प्रभावसे अनेक लब्धि के धारक बन गये । नमुचि मत्रीने जर इनको विविध प्रकारसे ताडित करके हस्तिनापुरसे बाहर निकलवा दिया। तर वे अपमानित होफर तेजोलेश्यासे नगरमें अग्नि और धूआ फैलाया जिससे नगरको दुखित देखकर उनको खमानेके लिये स्वय सनत्कुमार चक्रवर्ती अपनी श्री देवी रानीके साथ वहा आये । चक्रवर्तीने बड़ी मुश्किलसे सभृत मुनिको प्रसन्न किया । रानीने भी भक्तिके आवेशसे उनके दोनों चरणों पर अपना मस्तक रख दिया। रानी के केशकलापका स्पर्श मुनि को बड़ा ही सुहावना लगा और सभूतने स्वय "धर्म के प्रभावसे में पर भवमें चक्रवर्ती होऊ" ऐसा निदान कर लिया। पश्चात् मरकर वे दोनो सौधर्मस्वर्गके पद्मगुल्म विमान में देवरूपसे उत्पन्न हुए और घुलणी इ नभदत्तो उववन्नो-चुलन्या ब्रह्मदत्त उत्पन्न प्रसननी पत्नी युतनी રાણીની કૂખે “બ્રહ્મદત્ત” નામે પુત્રરૂપે અવતર્યા
ભાવાર્થ–પહેલા કથાથી એ સ્પષ્ટ થયું છે કે, ચિત્ર અને સભૂત એ બને ભાઈ ચાડાલ જાતિમાં ઉત્પન્ન થયા હતા શુદ્ધ હોવાને કારણે તે સ્વય હું ખી રહ્યા કરતા હતા કેઈ નિમિત્ત મળતા એ બને ભાઈઓએ દીક્ષા અગીકાર કરી અને તપસ્યાના પ્રભાવથી અનેક લબ્ધિના ધારક બન્યા નમુચિ મંત્રીએ જ્યારે તેમને વિવિધ પ્રકારથી માર મરાવીને હસ્તિનાપુરથી બહાર કઢાવી મૂક્યા ત્યારે તેમણે અપમાનિત થવાને કારણે તેજલેશ્યાથી નગરમાં અગ્નિ અને ધુમાડે ફેલા આયી નગરમાં ફેલાયેલા ત્રાસને જાણીને એમને ખમાવવા માટે ખુદ સનકુમાર ચકવતી પોતાની શ્રીદેવી રાણીની સાથે ત્યાં આવ્યા ચકવતીએ ઘણી આજીજી અને વિનતી કરી સભૂતમુનિને પ્રસન્ન કર્યો રાણીએ પણ એ સમયે ભક્તિના આવેશથી તેમના બને ચરણ ઉપર પિતાનું મસ્તક નમાવ્યુ ચક્રવતીની સ્ત્રીરત્ન” રાણીના વાળને અલ્હાદક સ્પર્શ મુનિને સુખદાયક લાગ્યો આથી સાભૂતમુનિએ વય “ તપના પ્રભાવથી હું આવતા ભવમાં ચક્રવતી થઈ જાઉ ” એવું નિદાન કર્યું પછી ત્યાથી મરીને તે સૌધર્મ પદ્મગુમવિમાનમા દેવ તરીકે ઉત્પન્ન થયા. અને ત્યાથી