SearchBrowseAboutContactDonate
Page Preview
Page 926
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका १३ चिन-सभूतचरितवर्णनम् रयरयन् निर्गतो नगरात् । चिन्तित च तेन-निफारणरिपुणा चक्रवर्तिनाऽहं महा जघन्यकत्ये समापातितः । नास्मि योग्यः कुवाऽपि समुख दर्शयितुम् । अतो वैरनिर्यातनमवश्यमेव मया करणीयम् । इति विचारयन्नसो वने इतस्ततो भ्रमति । भ्रमवा च तेन द्विजेन एकोऽजापालको गुलिकाभिर चत्यक्षपत्राणि काणी कुर्वन् दृष्टः । तं दृष्ट्वा चिन्तित द्विजेन यदयमजापालको लक्ष्यवेधी वर्तते । बनेन स्वाभिलपित संपादयामि । इति रिचार्य दानमानादिभिस्त समान्य रहसि स्वाभिमाय यह बदला मुझसे लिया जो खिला पिला कर इस प्रकारके जघन्य कुकृत्य में मुझे फसाया । अय तो में कहीं पर भी अपना मुख दिखाने के योग्य नहीं रहा है। इसलिये सबसे अच्छी बात यही है कि इस वैरका बदला उससे लिया जाय । ऐसा विचार करता हुआ वह वन में पहुंचा और वहा इधरसे उधर भटकने लगा । भटकते २ उसने एक अजापालकगडरियेको देखा । जो गुलेल पर गोलियों को चढा २ कर पीपल के पत्तो में छेद कर रहा था । उसको देखते के साथ ही ब्राह्मण ने विचार किया कि यह अजापालक इस क्रिया करनेसे ऐसा ज्ञात होता है कि जैसे लक्ष्यवेधी हो । अत. यदि यह लक्ष्यवेधी वास्तविक है तो इसकी सहायतासे मैं अपने कर्तव्य--अभिलपित-की पूर्ति अवश्य करलूंगा। ऐसा विचार कर वह चुपकेसे उसको अपने घर पर दोन सन्मान पूर्वक શકો આ રીતે લજાવાન બનેલ એ તે બ્રાહાણ નગર છોડીને ચાલી નિકળે તેણે એ વિચાર કર્યો કે, આ ચકવર્તી સાથે મારે એવું તે કયુ વેર હતું? કે તેણે કયા ભવના પાપને મારી પાસેથી બદલે લીધે કે, ખવરાવી પીવરાવીને મારાથી આવા પ્રકારનું કુકૃત્ય કરાવ્યુ મારાથી બનવા પામેલા આ કુકૃત્યથી હું કોઈને મારૂ મોઢું બતાવી શકું તે ન રહ્યો આથી મારા માટે એકજ માર્ગ રહ્યો કે, હું ચકવર્તીથી આ વેરને બદલે લઉ આ વિચાર કરતા કરતા તે એક વનમાં જઈ ચડે અને અહીં– તહીં ભટકવા લાગ્યો તેનુ મન એટલું બધુ વ્યગ્ર બની ગયું હતું કે, તે કયાય સ્થિર થઈ બેસી શકતો ન હતો ભટકતા ભટકતા તેણે એક બકરાને ચારનાર ભરવાડને છે કે જે ગીલોલમા કાકરા ચડાવીને પીપળાના પાનનુ છેદન કરી રહ્યો હતે એને જોઈને તે બ્રાહaણે વિચાર કર્યો કે, આ ભરવાડ ખરેખર લક્ષ્ય વેધી હોય તેવું જણાય છે જે તે ખરેખર લક્ષ્યવેધી હોય તે હું તેની સહાયતાથી મારા ધારેલા કામને અવશ્ય પાર પાડી શકીશ આવે વિચાર કરી તે ભરવાડને ભારે સન્માન સાથે પિતાને ઘેર લઈ ગયો અને उ० ९३
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy