SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ ७२४ उत्तराध्ययनसचे गता। दीर्घनृपोऽनन्यगतिको नामदत्तसैन्यपरिवेष्टित नगर विलोक्य चिन्तित वान्-कियत्कालमस्माभिनिळप्रविष्टेरिव स्थातव्यम् ? अतः शौर्यमवलम्न्य युद्ध स्वभाग्यपरीक्षा कर्तव्या । प विचार्य स्वसन्यपरिटतो नगराद् बहिनिष्क्रम्य युद्ध कर्तुं समागतः । उभयसैनिकाना भयकरः सग्रामो जातः । ब्रह्मदत्त दीर्घटपावपि परस्पर प्रहढे महत्तो । ब्रह्मदत्तसैनिर्दीर्घनृपसैनिका विनाशिताः, अवशिष्टाः शत्रमुत्सृज्य पलायिताः । दीर्घनृपोऽपि नह्मदत्तेन सह युद्ध कुर्वन् विविधशवैस्तदुपरिमहार कृतवान् । ब्रह्मदत्तकुमारस्तदख शस्त्राणि पिफली कृतवान् । एवमन्योऽन्य साध्वियों के पास दीक्षा धारण कर ली । और तीन तपस्या के प्रभावसे उसने सद्गति का लाभ भी कर लिया। ब्रह्मदत्त की सेना द्वारा चारों तरक से वेष्टित अपना नगर जानकर दीर्घराजाने विचार किया कि अब हम लोग इस तरह कवतक छिपकर बैठे रहेंगे। अतः अब तो हमारा यही कर्तव्य है कि हम शौर्य का अवलम्बन कर युद्ध मे अपने भाग्य की परीक्षा ही करे । इस प्रकार विचार निश्चित कर दीर्घराजा सैन्य से परिवृत होकर नगर से बाहिर निकला और युद्ध करने के लिये युद्ध भूमि में आ गया। दोनों सेनाओ मे भयकर सत्राम छिड़ गया।ब्रह्मदत्त और दीर्घराजा भी आपस में जुझने लगे। ब्रह्मदत्तके सैनिको ने दीर्घराजके सैनिकोंको पछाड दिया-जो और वाकी बचे रहें वे अपने जीवन को लेकर और शस्त्रों का परित्याग कर युद्धभूमिसे भाग गये। इधर दीर्घराजाने भी बहादत्त के साथ युद्ध करते हुए विविध शस्त्रों द्वारा उसके ऊपर प्रहार किये परन्तु ब्रह्मदत्तकुमार ने उसके समस्त शस्त्रोको विफल कर दिया। માર્ગેથી નીકળી ગઈ અને સાધ્વીઓની પાસે જઈને દીક્ષા ધારણ કરી લીધી અને તીવ્ર તપસ્યા કરવા લાગી જેને પ્રભાવથી તેણે સગતિને માર્ગ મેળવી લીધા બ્રહ્મદત્તની સેનાએ નગરને ચારે તરફથી ઘેરી લીધુ ચારે બાજુથી ઘેરાઈ જવાના સમાચાર જ્યારે દીર્ઘરાજાને મળ્યા ત્યારે તેણે વિચાર કર્યો કે, આ રીતે ઘેરાયેલી સ્થિતિમાં ટકી શકાય તેમ નથી આથી મારૂ હવે કર્તવ્ય છે કે, શૌર્યની પરીક્ષા યુદ્ધના મેદાનમાં કરી લેવી આ પ્રકારને નિશ્ચય કરીને દીઘરાજા પોતાના સૈિન્ય સાથે નગરની બહાર નીકળ્યો અને યુદ્ધ કરવા માટે યુદ્ધભૂમિ ઉપર પહો બને સેનાઓ વચ્ચે ભયકર એવો સ ગ્રામ શરૂ થયો બ્રહ્મદત્તના સિન્ય દીર્ધરાજાના સિન્યને પછાડી દીધું જે સૈનિકે બચ્યા હતા તે પિતાને જીવ બચાવવા શસ્ત્રોને પડતા મૂકી યુદ્ધભૂમિથી નાસી છૂટવા લાગ્યા આ તરફ બ્રહ્મદર અને દીર્ઘરાજા વચ્ચે પણ ઘોર યુદ્ધ મચી ગયું હતુ, એકબીજા પોતપોતાના શસ્ત્રઅઅને છૂટથી ઉપયોગ કરી રહ્યા હતા, બ્રહ્મદત્તકુમારે ભારે કૌશલ્યથી દીઘરાજાના સઘળા શને નાકામી
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy