SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ ६८२ उत्तराध्ययनले रोदितवती । कुमारोऽय चरणपतितां तां ममुत्थाप्य सानुकूलरचनेस्वस्या धृति जनयन् स्वकरेण तदभुगरिमार्जयन्निदमुनाच-गाले ! कथय केन वमोदशीमय स्थामानीता? सा कुमारी कुमारदर्शनेन मनातधैर्या कथयितुमारब्धा-मह का मातुलपुत्री, पिता त्वदर्थे सङ्कल्पिता, इति ज्ञातमे भवता । अतः पर कथयामियदा मया सात लया सह मम विवाहो भविष्यति । तदारभ्य तर सगमाऽऽकारिणी स्वकीयमुद्विग्न मनः मरस्तटेपु वनेपूपानेपु विनोदयन्ती कथचिताल यापयितु प्रवृत्ता । एस्दाऽइ समुद्विग्नता निनगृहोद्याने त्वामेर चिन्तयन्ती त्वद्वाखिलकुमार के दोनों चरणों को छूकर एकदम रोने लगी । कुमारने उसको अपने चरणों पर से उठाकर सानुकल वचनों द्वारा धैर्य बधाया और अपने करकमल से उसके आसुओंको पोडा पश्चात् कहा-पाले । कहो तुमको किसने इस अवस्था पर पहुंचाया है। कुमारा ने कुमार के दर्शन से धैर्य सपन्न बनकर अपनी कथा उसको इस प्रकार मुनाई-वह बोलीकुमार ! मै तुम्हारे मामा की पुत्री हु । पिता ने तुमको देने के लिये मुझे सकल्पित किया है । यह बात तो मैं अभी आप से निवेदित कर ही चुकी है। अब इसके बाद का वृत्तान्त इस प्रकार है-जब मुझे यह पूर्ण रूप से निश्चय हो चुका कि मेरा वैवाहिक सयध आप के साथ होना है तो मुझे उसी दिन से आपके सगम की अभिलाषा ने उद्विग्नचित्त बना दिया। उद्विग्न नन को रोने तालार, वन एव उपवनों गे नानाविध क्रीडाओ के करने से रमाया और इस तरह से कथाचित् समय को पीताया। परन्तु चित्तको जैसी चाहिये वैसो शाति नहीं मिली। एक કહીને તે કુમારના બનને ચરણેને પકડીને રેવા લાગી, કુમારે તેને બેઠી કરી સાનુકુળ વચનોથી આશ્વાસન આપી પિતાના હાથથી તેની આખના આસું લુછતા લુછતા પૂછ્યું કે બાળા! મન મૂકીને કહે કે તમારી આ દશા કે કરી ૧ કુમારના વચનોથી હિમત લાવી તે કુમારીએ પોતાની વિતક કથા કહેવા માડી કુમાર ! હું તમારા મામાની પુત્રી છુ પિતાએ તમારી સાથે મને પર છાવવાનો સંકલ્પ કર્યો એ વાતને હુ આપને કહી ચૂકી છુ એ પછીનું વૃત્તાત આ પ્રકારનું છે જ્યારે મારા જાણવામાં આવ્યું કે, મારે વૈવાહિક સબંધ આપની સાથે નિશ્ચિત બની ચૂક્યા છે ત્યારે એ જ દિવસથી આપના મિલન માટે મારા દિલમાં અરમાન જાગ્યા હતા મારૂ મન આપને મળવા તલપી રહ્યું હતું સમય વીતતો હતું અને મારા મનમાં ભારે અકળામણું જાગતી હતી એ અકળામણને દૂર કરવા હુ તળાવ, વન, ઉપવનમાં નાના વધ ફીડાએ કરવા નીકળી પડતી અને એ રીતે સમય વિતાવતી હતી પરંતુ ? A શાન્તી
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy