SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ __ __उत्तराभ्ययनस्य सोऽतीव दुर्मना जातः । पुन:- भवितव्यतापशादिद नानम् ' इति पिचिन्तयन् किमपि समाचत इतस्ततो विन्यस्त प्टिरेक विशालगुयानमरलोकितान तदर्शना सक्तचितः कुमारस्ताविष्टः । तर परिभमन् अशोक तालयीकृतमेक सप्तभूममावासं दृष्टवान् । तन्मध्ये प्रविष्टः कुमार' क्रमेण सप्तमभूममारूढः । तत्रोत्फुल्ल कमलपदनां नीलकमलनयना सङ्गिमुदरी काचन सम्प्राप्तयौपना कामपि कन्याम. वलोकितवान् । परमविस्मयापनः कुमारस्तामुवान-भद्रे का त्वम् कथमेशाकिनी उसके द्वारा धड़ से अलग कर दिया गया है पानादि सामग्री को अपने हाथो में लिये हुए पड़ा है, उसके टेपने से घर कुमार अय परिले की अपेक्षा आर अधिक सचिन्त पन गया। पश्चात् " भवितव्यता के वश से यह हुआ है" इस प्रकार सोचकर कुमार स्वस्थ होकर इधरउधर फिरने लगा। फिरते २ उसने एक विशाल उद्यान देना । उसके देखने पर उसका चित्त उसमे प्रवेश करने के लिये लालायित हो गया। वह वहा गया और भ्रमण करते २ एक सात खड का मकान देग्वा । वह अशोक वृक्षों से चारों तरफ से वेटित था । कुमार उसके भीतर पहुचकर क्रमश. सातवे ग्वड़ पर चढ़ गया। वहा उसने एक कन्या देखी। कन्या का मुख फूले हुए कमल के समान सुन्दर था। नीलकमल के समान इसके दोनों नेत्र थे। समस्त अग इसके विशेष सौन्दर्य सपन्न थे। यौवन इसके समस्त अग और उपागों में व्यास हो रहा था। इस सर्वाङ्ग सुन्दरी कन्या को देखकर कुमार के आश्चर्य का ठिकाना नहीं रहा। પાન આદી સામગ્રી પિતાના હાથમાં લઈ ઉભે છે આ પ્રમાણે જેવાથી કુમાર પહેલા કરતા વધુ સાવચેત બની ગયે પછી “ભાવીની પ્રબળતાથી આ બનેલ છે ” આ પ્રકારે વિચારીને સ્વસ્થ થઈને કુમાર આમતેમ ફરવા લાગ્યા ફરતા ફરતા તેણે એક સુંદર મોટા બાગ જે જોતા જ તેનુ મન એમાં જવા લલચાયુ તેણે તેમાં પ્રવેશ કર્યો, અને ફરવા લાગે ફરતા ફરતા તેની દષ્ટિએ સાત માળનુ એક ભવ્ય મકાન દેખાયુ એ મકાન અશોકવૃક્ષની વચ્ચે આવેલ હતુ કુમાર એ મકાનમાં દાખલ થયે, એક પછી એક મજલા ચડતા ચડતા તે ઠેઠ સાતમા માળ ઉપર પહોચી ગયો ત્યાં તેણે એક કમળના સમાન સુદર મુખવાળી એક દિવ્ય કન્યાને જોઈ નીલકમળ જેવા એના નેત્રો હતા અને જેનુ દેહ સૌદર્ય ખૂબ જ ઉત્તળ એવું હતું યૌવન તેના અગ ઉપાગમા વ્યાત બન્યુ હતુ એ સર્વાગ સુદર સુરીને જોઈને કુમારને આશ્ચર્યને પાર ન રહ્યો ભારે વિરમયતા સાથે તે કન્યા સામે જોઈને તેણે
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy