SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० १३ चित्र-सभूतचरितवर्णनम् ६७३ गता। तत्र गङ्गातीरे धनुर्मनिणा पूर्वत पद्वी तुरङ्गमौ स्थापितौ । तयोरेकैक मारुह्य ती कुमारी तत. प्रचलितो देशातर गनौ । मार्गखेदेन तगोरवी मृतौ । तत पादचारेण गन्उन्ती तो कोहरनामक ग्राम ममाप्तौ । तर कुमारेण वरधनुरुक्ता-पन्यो ! मा सुभा पाधते । अतः कुरु कमप्युपायम् । तद्वचन निशम्य स राजकुमार ग्रामस्य पहिर्देगे ममुपवेश्य सय ग्रामे पनिष्टः । ततो नापित समाहूय राजकुमारान्तिके समागन । नापितेन उभयोर्मुण्डन कृतम् । ततः परिवृतकपायवौ तौ भिक्षार्य पुरे प्रविष्टौ । मार्गे द्विजो मिलितः । तेन तो स्वगृह नीतौ । पुत्री भी उसी सुरगमार्ग से निकलकर अपने पिता के घर एच गई। धनुमनी ने पहिले से ही गगातीर पर दो पोडे तयार कर रग्व छोडे थे। ये दोनों आकर दोनों गेडो पर सवार होकर वहा से देशान्तर को चल दिये चलते २ इनके दोनों घोडे मार्ग की थकावट से वीच ही में मर गये। अब ये पैदल चलते २ एक कोह नाम के गाव मे आये। कुमारने वरधनुसे कहा बन्यो ! मुझे इस समय भूग्न सता रही है। इसलिये इसकी निवृत्ति का कोई उपाय करो । राजकुमार के इस प्रकार वचन सुन कर वरधनु राजकुमार को गार के पाहिर बैठाकर स्वय उस गाव में गया। यहा से एक नाई को साथ लेकर वह वापिस राजकुमार के पास लोट आया। नापित ने उन दोनों का मुडन किया। मुडन होने के बाद उन दोनों ने साधु का वेप पनाया और रगे वस्त्रो को पहिर कर फिर वे मिक्षा के निमित्त नगर मे गये । चलते २ उनको पीच मे ही एक ब्राह्मण मिला-ब्राह्मण उन दोनो को अपने घर पर ले गया। ले जाकर નીકળી ગઈ અને પિતાના પિતાને ત્યાં પહોચી ગઈ ધનુમત્રીએ ગગાના કિનારે પહેલેથી જ બે ઘડા તયાર રાખેલ હતા જેથી બન્ને જણા એ ઘોડા ઉપર સવાર થઈ બીજા દેશ તરફ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ભારે થાકને કારણે બને છેડાઓ રસ્તામાં મરી ગયા આથી બને જ પગપાળા ચાલતા ચાલતા એક કેટ્ટ નામના ગામમાં આવી પહોચ્યા કુમારે વરધનુને કહ્યું ભાઈ મને ખૂબ જ કકડીને ભૂખ લાગી છે આથી ભૂખની તૃપ્તિનો કાઈક પ્રબ ધ કરો રાજકુમારનું કહેવું સાભળીને કુમારને ગામ બહાર બેસાડીને વરધનુ ગામમાં ગયો. ત્યાથી એક વાળદને સાથે લઈ તે રાજકુમાર પાસે આવ્યું વાળ દે બંને જણાના માથા ઉપરના વાળ ઉતારી મુડન કર્યું મુંડન કરાવ્યા પછી એ બંનેએ સાધુનો વેશ ધારણ કર્યો ૨ગેલા વસ્ત્રો પહેરીને પછી તેઓ ભિક્ષા માટે નગરમા ગયા ચાલતા ચાલતા રસ્તામાં તેમને એક બ્રાહ્મણ
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy