________________
प्रियदर्शिनी टीका म० १३ चित्र-संभूतपरितवर्णनम् एतस्य विवाह कारयिष्यामि । तर जतुमये गृहे मुखमसुप्तयोधूवरयोरग्निना भागान् हरि पामि, उदोपयिष्यामि च-अकस्माद् गृहे लग्नेनाग्निना वधूवरौ प्रज्वनिती। नहो ! महदनयं जातम्, इति । एवमुक्त्वा स कार्यान्तरवगान बहिर्गतः। कियतिकाले व्यतीते दीर्घा नृपो राजकुमारस्य विवाह पुष्पचूलराज्ञ पुष्पवत्या
पुच्या सह भविष्यतीति सनोवुटपान् । तनिवासार्थमनेगवस्तम्भसन्निविष्ट __ गूढनिर्गमप्रवेशद्वार जतुभानमपि निर्मापितवान् ।
और वधूपर के लिये एक स्वतत्र प्रासाद बनवाया जाय। वह प्रासाद लाक्षा से निर्मित हो । उसमे आने जाने का दोर गूढ रसा जाय । जय वरवधू उसमे सोये हा हो तो उस समय में उसमे आग लगा दूगा और जनता को दिखाने के लिये ऐसी घोषणा करचा दूगा कि अकस्मात् अग्नि के लग जाने से वरचव उसी मे जलकर मर गये है । हाय यर यडामारी अनर्थ हुआ। ऐसा कहकर दीर्घराजा किसी दूसरे काम को करने के लिये बाहर चला गया। पश्चात् उसने कुछकाल बाद नगर भर में ऐसी बात फैला दी की राजकुमारका विवाह पुष्पचूल राजा की पुष्प. वती पुत्री के साथ होना निश्चित हो चुका है । इस बात की जब पूरी जानकारी प्रजाजनको निश्चितरूप में हो चुकी तब दीर्घराजाने वरवधू के निवास योग्य एक लाक्षा भवन तैयार करवाया। जिनमे सैकडो खभे लगे हुए ये तया आने जाने का दरवाजा जिसका गूढ़ था।
મહેલ તૈયાર કરાવીએ એ મહવનુ લાખથી નિર્માણ કરવામાં આવે, એમાં આવવા જવાના છુપા દ્વાર રાખવામા આવે ત્યારે વરવધૂ એમ સૂતેવા હોય એ સમયે હું તેમાં આગ લગાડી દઈશ અને જનતાને બતાવવા માટે એવી જાહેરાત કરાવીશ કે, અકસ્માત્ અવિન લાગવાથી વરવધૂ એ મહેલમાં બળીને ખાખ થઈ ગયા અફસ! આ ઘણું જ દુખકારક અનર્થ ઘટના બની આમ કહીને દીર્ધરાજા કે બીજા કામ માટે બહાર ચાલ્યો ગયે આ પછી
ડા સમયને અતરે એવી વાત વહેતી કરી કે રાજકુમારનો વિવાહ પુષ્પચૂલ રાજાની પુત્રી પુષ્પવતી સાથે નક્કી કરવામાં આવ્યો છે પ્રજાજનોમાં જ્યારે આ વાત જાહેર થઈ ત્યારે વરવધૂ માટે ન મહેલ બનાવવાની તે મારીઓ પણ થવા માડી અને ભારે ઝડપથી આકર્ષક એ મહેલ તેયાર કરવામાં આવ્યો જેમાં સેકડો થાભલાઓ અને કળાકારીગરીથી ભરેલું નકશીકામ કરવામાં આવ્યુ હતુ બહારથી ભારે કળાકારીગરીવાળા દેખાતા આ મહેલને અ-રથી લાખ યુક્ત એને જેમાં ગુપ્ત એવા છુપ અવર જવરવાળા સ્થાને રાખવામાં આવ્યા હતા