SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ राध्ययमस्ते क्षुत्पिपासस्तेभ्योधर्मदेशना ददौ । तेऽपिधर्मदेशना श्रुत्वा समुत्पन्नौराग्या ससारमसारं मत्वा तदन्तिके प्रजिताः । तेषु सयमिनी द्वौ गोपालदारको मलक्लिन्नेषु स्वकीयपस्त्रेषु सजुगुप्सौ जातौ । चत्वारोऽपि ते परिसमाप्तायुष्का. काल कस्खा देवलोक गताः । तेषु जुगुप्साकारको नन्ददत्त-नन्दभियनामानौ द्वौ देवलोकच्युतौ दशपुरनगरे शाण्डिल्यब्राह्मणस्य यशोमत्या दास्याः शौण्डीर-शौण्डदत्त नामानी युगलरूपेण पुत्रा जाती। ___ वालभाषमतिक्रम्य क्रमेण तो यौवन सम्माप्तौ । कदाचित्क्षेत्ररक्षणार्थ तौ अटव्या गतवन्तौ । तर वटवृक्षस्याधस्तात्सुप्तो । सप्तयोस्तयोरेक दारक बटकोटरक्षुधा एव कृपा के शात होने से शरीर में स्वस्थता प्राप्त कि ये सपरिवार मुनिचद्रने उन गोपालदासकोको धर्मदेशना दी। धर्मदेशना सुनकर उनका चित्त ससार से विरक्त हो गया । ससार को सर्वथा असार जानकर उन चारों ने ही मुनिराज मुनिचद्र के पास दीक्षा धारण करली। इन में से दो गोपालदारक नन्द-सुनन्द मुनियों को अपने पसीने से गीले हुए वस्त्रोंमें ग्लानिभाव जागृत होता रहा। ये चारों ही गोपालदारक मुनिराज अपनी आयुके अतमें मरकर देवलोक गये । इनमे से जिन्हों को पहिले अपने पसीने से तर हुए वस्त्रो में ग्लानि भाव जगता था। वे दोनों देव वहा से चवकर दशपुर नामके नगर के शाण्डिल्य ब्राह्मण की यशोमती नामक दासी के शौण्डीर शौण्डदत्त नाम से युगल पुत्र हुए। धीरे२ बालभावका अतिक्रमण कर ये दोनों जवान हुए, एक दिन ये दोनों खेत की रखवाली करनेके लिये वनमे गये हुए थे। वहा एक वटवृक्ष के नीचे ये दोनों सो गये । इतने में उस वटवृक्ष के कोतर से एक सर्प પાણી આદિની પ્રાપ્તિથી ભૂખ અને તરસ શાત થવાથી શરીરમાં સ્વસ્થતા મળતા પિતાના શિષ્યો સાથે મુનિચઢે એ ગોપાળ બાળકોને ધર્મદેશના દીધી ધર્મદેશના સાભળીને એમનું ચિત્ત સ સારથી વિરક્ત બની ગયુ સસારને સર્વથા અસાર જાણીને એ ચારે જણાએ મુનિરાજ મુનિચદ્રની પાસેથી દીક્ષા ધારણ કરી એમાના બે નેપાલ બાળક નદ-સુનન્દ મુનિઓને પિતાના પસી નાથી ભીના થયેલા વસ્ત્રોમાં ગ્લાની ભાવ જાગૃત થયે એ ચારે ગોપાળ મુનિરાજોના આયુષ્ય પૂર્ણ થતા મરીને દેવલોક ગયા આમાથી જેમને પહેલા, પિતાના પસીનાથી ભિંજાયેલા વસ્ત્રોથી રક્ષાની ભાવ રહેતું હતું તે બને દેવ ત્યાથી ચ્યવીને દશપુર નામના નગરમાં શાડિલ્ય બ્રાહ્મણની યશોમતી નામની દાસીના શૌડીર અને શૌડદત્ત નામના જોડીયા પુત્ર તરીકે જમ્યા સમય જતા ધીરે ધીરે બાલ્યાવસ્થા વટાવીને એ બને જુવાન બન્યા એક દિવસ એ બને ખેતરની રખેવાળી કરવા માટે વગડામાં ગયા હતા, થાકયા પાકવા ત્યા એક વડના વૃક્ષની નીચે એ બને સુઈ ગયા એટલામાં એ
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy