SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका.. ४ा ४ यान्धवासहायफत्यै घनमिप्रवणिग्दृष्टान्त ३३ साधारण म्पाभाविकमेन भक्तादिक भोजन परिवेपितम् । धनमित्रः पृच्छति-घृतपूराः पथ न कृता. १, तपा कथितम्-यतपूरा कृता' पर त्यागन्तुकेन मिनमहितेन जामात्रा भलिताः । अथ-धनमित्रश्चिन्तयति-मया सा पराक्यामीरी परार्थ रश्चिता । तद्वचनाजनित पापमेव मम स्थितम् , ते घृतपूराः परैः कुतश्चिदागत्य भक्षिताः । पुनकवायथ मूहाः पाप कुर्वन्ति, तद्विपाककाले तु स्वयमेव तदुपभुज्यते इत्येर चिन्तयन्नमी गरीरचिन्तार्य पहिर्गतः । तदानीं ग्रीष्मो वर्तते, स मध्याह्नसमये कृतशरीरचिन्तः मूर्यकिरणतप्तस्तरुतले विश्रामार्थमुपविष्टः।। लिये प्रतिदिन परोसती थी वैमा ही भोजन लाकर उसकी थाली में परोस दिया । इसको देखकर चणिक ने कहा-घेवर आज क्यों नहीं पनाये ? पत्नी ने कहा बनाये तो थे, परन्तु मित्रसहित जमाईराज घर पर आये थे, अत उनके सत्कार में ही वे सब ग्वर्च हो गये । यह सुनकर धनमित्र ने विचार किया-मैने व्यर्थ में उस बेचारी गरीवनी ग्वालिन को पर के निमित्त ठगा । मुझे तो कुछ न्हाम नहीं हुआ, मजा तो दूसरे ने ही उड़ाया। उसकी वचना से होने वाले पाप का फल तो मुझे ही भोगना पडेगा । खानेवालों को नहीं। देखो-जमाईजी तो माल उडाकर चल दिये, मुझे तो कुछ भी हाथ नहीं लगा, सिर्फ पाप ही मेरे माथे पडा, उम पाप को मै ही उनके उदयकाल में भोगूंगा, घे उममे तो आकर शामिल नहीं हो जायेंगे। मृढ है वे जो पुत्र कलत्र आदि के निमित्त प्रतिदिन पाप कमाते रहते हैं। इस प्रकार विचार જાતનું ભેજન તેને પીરસતી હતી તેવું રાજીન્દુ ભોજન લાવીને તેની થાળીમાં પીરસી દીધું તે જોઈને વાણિયાએ કહ્યું કેમ! આજે ઘેવર નથી બનાવ્યા? પત્નિએ કહ્યું કે, બનાવ્યા તે હતા પરંતુ જમાઈરાજ તેમના મિત્ર સાથે આવ્યા હતા તેથી તેમના સત્કારમા ઘેવર પુરા થયા આ સાભળીને ધનપ્રિયે વિચાર કર્યો–મે વિના કારણ તે બીચારી ગોવાલણને બીજાના નિમિત્તે ઠગી અને તે એથી કઈ જ લાભ ન થયો મા તે બીઓએ ઉડાવી તેની વચનાથી થવાવાળા પાપનુ ફળ તે મારે જ ભેગ વવુ પડશે –ખનારાઓ એ નહી જુઓ આ જમાઈ તે માલ ઉડાવીને ચાલ્યા ગયા અને પાપ કરનારા એવા મારા હાથમાં તે કાઈ જ ન આણ્ય ફક્ત પાપ જ મારા માથે પડ્યું તે પાપ જ્યારે ઉદય આવશે ત્યારે મારે જ ભોગવવુ પડશે જેઓ ઘેવર ખાવા તયાર થયા પણ તેના પાપનુ ફળ ભેગવવામાં તેઓ સામેલ થવાના નથી ખરેખર એ જ મૂર્ખ છે કે, જેઓ પુત્ર, કુટુંબ આદિના
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy