SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ - प्रियदर्शिनी टीका अ० ४ गा० १ मराविपये अहनमल्लरान्त कय तर्हि मम जीविका स्यात् १ । अट्टनमल्लो वदति-यानान् कार्पासस्तन भवेत् वारतस्तस्य मूल्यमधुनेवार्पयामि, गृह्यताम् , इत्युक्ते सति तया यावदुक्त तावत् तन्मूल्यतयाऽट्टनमल्लो धन दत्तवान् । तत साऽऽट्टनमल्लेन सह गन्तु पतिमाशापयत् । याट्टनमल्टः स्वगत वदति-'किं न वित्तेन साध्यते' इति । ततोऽट्टनमल्लस्त कृपीपलमुपानाय जादुज्जयिनीमागतनान् । तनाट्टनमल्लस्त पिविधैरुपायैः पोपयन् मल्लनिया शिक्षयति । तेन तस्य फलहीमल्ल इति नाम कृतम् ।। उसे कौन सभालेगा ? क्यों कि जब ये आपके साथ चलेजावेंगे तय तो वह देखरेख के अभाव में उजह जावेगा-फिर इस वर्ष का निर्वाह फैसे होगा। यह सुनकर अनमने कहा-सुनो जितना कपास तुम्हारे यहा होता हो उतने की कीमत में तुम्हें अभी से ही दे देता है । गोलो क्या दू। ऐसा जन अहनमह ने कहा तब उसकी पत्नी ने जीतना भी मूल्य कपाम का मागा उतना ही अनमल्छ ने उसको दे दिया। धन लेकर कृपक की पत्नी ने राजी खुशी से अनमल के साथ जाने के लिये अपने पति को आज्ञा दे दी। ऐसा देखकर अट्टनमल्लने मन में विचार किया देखो पैसे में कितनी ताकत है इनके बल पर पत्नी से भी पति को जुदा किया जासकता है। अट्टनमरल रुपीवल को साथमे लेकर वहा से चला । चलते २ वह शीघ्र उज्जयिनी आ पठेया। यहा आकर कृपीवल को उसने अनेकविध વાવેલો છે, અને તે જગે તે પછી તેને સભાળશે કેણુ? કેમકે, જો એ તમારી સાથે આવે તો દેખરેખના અભાવે કપાસ ચીમળાઈ જશે અને એથી આ વરસને નિભાવ કઈ રીતે થઈ શકશે ? એ સાભળી અટ્ટનમલે કહ્યું કે, સાભળો ! જેટલો કપાસ તમારે ત્યાં થતો હોય તેની કિમત હુ તમને અત્યારે જ ચુકવી દઉ છુ પછી શું વાંધો છે? કહે! કેટલા આપુ ? આવુ અટ્ટનમલે કહ્યું ત્યારે કિસાનની પત્નિએ જે કિંમત માગી તેટલી અટ્ટનમલે તેને મે માગી રકમ આપી દીધી મો માગ્યુ ધન મળતા કિસાનની પત્નિએ પિતાના પતિને રાજીખુશીથી તેની સાથે જવા માટે રજા આપી એટલે હવે કિસાન અટ્ટનમલની સાથે જવા તૈયાર થયો આ જોઈ અટ્ટનમલે મનમાં વિચાર કર્યો-જુઓ! પૈસામાં કેટલી તાકાત છે? એના બલ ઉપર તે પતિ અને પત્નિને પણ જુદા કરી શકાય છે અનમલ્લ તે કિસાનને લઈને ત્યાથી ચાલે ચાલતા ચાલતા તે પિતાને સ્થાને ઉજજેની આવી પહો ઘેર આવ્યા પછી તેણે તે કિસાનને અનેકવિધ उ०२
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy