SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ४गा ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्त ७३ दिव्याङ्गनामि परमसुन्दरी ता विलोक्य भिल्लपतिर्मोहितो जातः । ततोऽगडदतस्त मोहमुपगत भिल्लपति तीक्ष्णनाणेन वक्षःस्थळे प्रहार कृतनान् । ततस्त भिल्लपति शराघातन्यथाव्याकुल पृथिव्या पतितं त्रिलोक्यागडद तेनोक्तम्-मया हतोऽय भिल्लपतिः । भिल्लपतिना कथितम् - अह सदीयपत्नीनेत्रराणेन इतोऽस्मि, न तु त्वया, तस्मादेवं गवं मा कुरु 'मया हवोऽय भिल्लपति ' - रिति । इत्युक्त्वा मृते सति तस्मिन् स राजकुमारोऽगडदत्तः सपरिच्छद सैनिक न पश्यति, 'मम सैन्य प्रकार विचार कर उसने अपने सामने मदनमजरी को बैठा लिया । अय क्या था-ज्यों ही भिल्लपति ने दिव्यांगना के समान इस सर्वान सुन्दरी को देखा तो वह उसकी रूपराशि से विमोहित हो पागल जैसा बन गया । अगडदत्त ने भिल्लपति को मोह से वेभान बना हुआ देखकर शीघ्र ही एक तीक्ष्ण बाण से उसकी छाती में प्रहार किया । भिलपति उस बाण के आघातकी व्यथासे व्याकुल होकर जमीनपर गिर पड़ा । अगडदत्त ने जमीन पर पड़ता उसे देखकर कहा- मैंने भिल्लपति को मार दिया है । अगडदत्त की बात सुनकर भिल्लपति ने कहा-तृ झूठ बोलता है तुझ में क्या ताकात थी जो मुझे मार देता । मै जो मर रहा ह सो तेरी पत्नी के नेत्राण से घायल होकर मर रहा हु, इस प्रकार का झुठा अहंकार मत कर। ऐसा कह कर भिल्लपति ने वही पर अपने प्राणों का उत्सर्ग कर दिया । भिल्लपति के मरते ही अगडदत्त इतस्तत' भागे हुए अपने सैनिकों की परवाह न कर वहा से अतः દલી તેણે મદનમજરીતે પેાતાની આગળ એમાડી લીધી, ભીલ નાયકની નજર મદનમ જરીની ઉપર પડી, તે દિવ્યાગનાના સર્વાંગ સુંદર દેહને જોઇ ભીલ નાયક તેના ઉપર મેહિત બની પાગલ જેવે થઇ ગયા, અગદત્ત ભીલ નાયકને મેહવી બેભાન બનેલા જોઈ ને તુરત જ એક તીક્ષ્ણ ખાણુથી તેની છાતી વિંધી નાખી ખાણુ વાગવાથી ભીલ નાયક બેભાન થઈને જમીન ઉપર ઢળી પડી. ભીલ નાયકને જમીન ઉપર પડતા જોઈને અગડદત્તે વિજય પેાકાર કર્યા કે, “ મે ભીલ નાયકને મારી નાખ્યા ” અગડદત્તની વાત સાભળીને ભીલ નાયકે કહ્યુ–શા માટે જુહુ ખેલે છે ? તારામા એવી કઈ તાકાત મળી છે કે તુ મને મારી શકે? હું તાગ બાણુથી નથી પડચા, પશુ “ તારી પત્નિના નયન ખાણથી ઘાયલ થઈ મરી રહ્યો છુ માટે આવા પ્રકારને " જુઠે અહ કાર કરવા મૃકીદે ” એટલુ કહીને લાલ નાયકે ત્યા જ પેાતાના પ્રાણ મૃકી દીધા અગડદત્તના સૈનિક વેર વિખેર થઈ ગયા હતા પેાતે એકલા પડયા છે. એમ સમજી સૈનિકોની પરવા ન કરતા તેણે પેાતાના રથ ત્યાથી આગળ
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy