SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1002
Loading...
Download File
Download File
Page Text
________________ - प्रियदर्शिनी टीका म० १४ नन्ददत्त-नन्दनियादिपइजीवचरितम् ७९७ प्रजिताः । प्रत्रज्य च मुचिरकाल तपासयममनुपाल्य भक्तमत्याख्यानेन कालमासे काल कृत्वा सौधर्मे क्ल्पे पद्मगुल्मे विमाने चतुःपल्योपमस्थितिकदेवत्वेन समुत्पन्ना.। तेषु नन्ददत्त-नन्दप्रिय-नामफगोपजीपवर्जाश्चत्वारोऽपि देवास्ततश्च्युता कुरुदेशान्तर्गते इपुकारनामकनगरे समुत्पन्नाः। तेषु एको वसुमित्रजीवदेवो भृगुपुरोहितो नभूव, द्वितीयो बमुदत्तजीरदेवो भृगुपुरोहितस्य वशिष्ठगोना यशा नाम्नी भार्याऽभवत् । तृतीयो पसुमियजीवो देव इपुकारराजा चतुर्थो धनदत्तजीवो देवः कमलावती नाम तद्राशी चाऽभवत् । असौ भृगुपुरोहितः सन्तानार्थ निरन्तर चिन्ता कुर्वन्नासीत् । एकदा वो कारण इन्होंने दीक्षा धारण करली। तप एव सजमका बहुत कालतफ आरा धन करते हुए इन्होंने अन्त समयम भक्त प्रत्याख्यान(सधारा)करके अपने शरीरका परित्याग किया और सौपर्म स्वर्गमें पद्मगुल्म नामके विमानमें ये सबके सब-छहों चार पल्यकी स्थितिवाले देवकी पर्यायसे उत्पन्न हुए। गोवल्लभ गोपके नन्ददत्त नन्दप्रिय नामक पुत्र के जीवोंको छोडकर वसु मित्र वसुदत्त वसुप्रिय धनदत्तके जीव चार देव वहांसे चवकर कुरू देशान्तर्गत इपुकार नामक नगरमें जन्मे । उनमे एक वसुमित्रका जीव देव भृगुपुरोहित हुआ। द्वितीय देव वसुदत्तका जीव उस पुरोहितकी वशिष्ठ गोगोत्पन्ना यशा नामकी भार्या हुआ। तीसरा देव वसुप्रियका जीव इपुकार राजा हुआ। चतुर्थ देव धनदत्तका जीव उस राजाकी कमलावती नामकी रानी हुआ। भृगुपुरोहितके कोई सतान नहीं थी, अतः रातदिन वह सतानकी ही ભોગો ઉપર વૈરાગ્ય આવી ગયો અને એને કારણે આ છએ જણાએ દીક્ષા અગીકાર કરી તપ અને સ યમનું ઘણુ કાળ સુધી આરાધન કરીને તેઓએ અત સમયમાં ભક્ત પ્રત્યાખ્યાન કરીને પિતાના શરીરને પરિત્યાગ કર્યો અને સૌધર્મ સ્વર્ગમાં પદ્મગુરમ નામના વિમાનમાં તે સઘળા એ જણાએ ચાર પલ્યની સ્થિતિવાળા દેવની પર્યાયમાં ઉત્પન્ન થયા તેમા ગોવલ્લભ ગોપના નદદત્ત, નપ્રિય, નામના બે પુત્રના જીને છેડીને બાકીના વસુમિત્ર, વસુ દત્ત, વસુપ્રિય ધનદત્તના એમ ચાર જીવે દેવલોક માથી ચવીને કરૂ દેશમાં ઈપુકાર નામના નગરમાં જન્મ્યા તેમાં એક દેવ વસુમિત્રને જીવ ભૂગપુરોહિત થયા બીજા દેવ વસુદત્તનો જીવ એ પુરહિતની વિશિષ્ટ ગોત્રમાં ઉત્પન્ન થયેલી થશા નામની પત્ની થઈ, ત્રીજા દેવ વસુપ્રિયને જીવ ઈષકાર રાજા થયે ચોથા દેવ ધનદાન જીવ તે રાજાની કમળાવતી નામની રાણી થઈ _શું પુરોહિતને કઈ સતાન ન હતુ આથી રાત દિવસ તે સતાનની
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy