________________
प्रियदर्शिनी टीका. भ०३ गा० १ सप्तमनियगोष्ठमाहिलप्टान्त ७५ सर्गेण देवी आकृष्टा। सा आगता प्राइ-आदिशतु सद्धः। सघो वदति-हे देवि! महाविदेहे गत्वा तीर्थकरं पृच्छ-दुलिकापुष्पाचार्यप्रमुख' सघो यद् वदति तत् सत्यम् , किमुत गोष्ठमाहिलोक्तम् , एतनिश्चेतु सद्ध. कायोत्सर्गेण स्थितः । सा महानिदेहतीर्थकर पृष्ट्वा समागता वदति-सद्धः सम्यग्वादी, अन्यस्तु मिथ्यावादी निहवः । गोष्टमाहिलमुनिस्तदा देवीवास्येऽपि श्रद्धा न करोति वदति च-एपा मिथ्या वदति, न तत्र गता । ततः सवेन गोष्ठमाहिलमुनिस्तिरस्कृतो बहिष्कृतः । स चानालोचि वाप्रतिक्रान्तश्व कालमासे काल कृत्वा प्रथमकल्पे देवत्वेन समुत्पन्नः । ततः ससारे परिभ्रम्य मोक्ष यास्यति ।
इति सप्तमनिहवगोष्ठमारिलदृष्टान्तः ॥७॥ आकर्षण किया। देवी ने आकर कहा-सघ आज्ञा देवे मैं किसलिये घुलाई गई छ । सघने कहा हे देवि! तीर्थकर के पास जाकर पूछो कि दुर्यलिकाचार्य प्रमुख सघ जो कहता है वह सत्य है कि गोष्ठमाहिल कहता है वह सत्य है । इस घात को निश्चय करने के लिये सघ ने कायोरसर्ग किया है। वह देवी वहा से विदेरक्षेत्र मे तीर्थकर के पास गई और पूछकर वह यहां से वापिस आई । सघ से योली-जो सघ कहता है वह सत्य है। दूसरा मिथ्यावादी निहव है। इस प्रकार देवी के कहने पर भी गोष्ठमारिल को उसके वचन में विश्वास नही हुआ। बोला-यह तो मिल्या योलती है, क्यो कि यह वा गई ही नहीं है। सर ने जर गोष्ठमाहिल की इस प्रकार की यातें सुनी तो उसको सघ से बहिष्कृत कर પૂર્વક એક દેવીનું આરાધન કર્યું દેવીએ આવીને કહ્યું, સઘની શી આજ્ઞા છે ? મને શા માટે બોલાવવામા આવી છે ? સ થે કહ્યું કે હે દેવી! તીર્થ. કરની પાસે જઈને પૂછે કે, દુર્બલિકાપુષ્પાચાર્ય પ્રમુખ સઘ જે કહે છે તે સત્ય છે કે, ગોઇમાહિલ કહે છે તે સત્ય છે? આ વાતને નિર્ણય કરવા માટે શ્રી સાથે કાર્યોત્સર્ગ કરેલ છે અને આપને તસ્દી આપી છે આ પ્રમાણેની હકીકત જાણી તે દેવી ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થ કરની પાસે ગઈ અને પ્રશ્ન ઉત્તર મેળવીને ત્યાંથી પાછી ફરી અને શ્રીસ ઘને જણાવ્યુ કે, શ્રીસ ઘ જે કહે છે તે સત્ય છે, ત્યારે બીજે મિથ્યાવાદી નિદ્રવ છે આ પ્રકારે દેવીના કહેવા છતા પણ ગોઇમાહિલને દેવીના વચનમાં વિશ્વાસ ન બેઠો અને તેણે કહ્યું કે, એ દેવી તે ખોટું બોલે છે, કેમ કે એ ત્યા તિર્થ કર પાસે ગઈ જ નથી સંઘે જ્યારે ગોખમાહિલની આ પ્રકારની વાત સાંભળી ત્યારે તેને સ ઘ બહાર