________________
प्रियदर्शिनी टीका अ०३ गा ९ सप्तमनिद्ववगोष्ठमाहिलटष्टान्त ७६७ स्पृष्ट कर्म कालान्तरेण प्रायश्चित्तादिना निवर्तते, यथा आर्द्रमृत्पिण्ड-शुष्कमृत्पिण्डौ कुडये मक्षिप्येते, तर य आर्द्रमृत्पिण्डः स कुडये संलग्नो भवति एव रागद्वेपपरिणामवृद्धया जीवे कर्माणि सलग्नानि भवन्ति । यस्तु शुष्कः स स्पृष्टः सन्नेव निवर्तते, एव बद्ध कर्म तदेव निवर्तते । निकाचित तु वययः, पिण्डन्यायेन जीवेन सहेकीभूतम् , उदय प्राप्यैव चिरेणापि वेद्यते, नान्यथा इति गुरुसनिधावधीत्य विन्ध्यमुनिर्गोष्ठमाहिलस्य समीपेऽन्यदा तथैव प्ररूपयति । आत्मसाक्षिक निंदना, गुरुसाक्षिकगर्हणा आदि उपायों से झड जाते है। स्पृष्टकर्म कालान्तर मे प्रायश्चित्त आदि से दूर हो सकते हैं जैसे-गीली मिट्टी का पिड और शुष्क मिट्टी का पिंड भीतपर डालने से जो गीली मिट्टी का पिंड होता है तो वही पर चिपक जाता है, इसी तरह रागद्वेषपरिणामों की वृद्धि से जीव में कर्म सलग्न हो जाते है-चिपक जाते हैं, वे स्पृष्ट कर्म हैं, और जो सूखी मिट्टी का पिंड है वहाँ से छूते ही नीचे गिर पड़ता है, उसी प्रकार बद्धकर्म उसी वस्त दूर हो जाते है। निकाचित कर्म जिस प्रकार लोहे के गोले में अग्नि के प्रवेश करने पर दोनों एकमेक से हो जाते हैं, इसी प्रकार जो कर्म जीव के साथ एकीभूत हो जाते हैं वे निकाचित है। ये विना भोगे नही छूटते है। इन का फल जीव को पत्तकालतक भी अवश्य भोगना पडता है। ये दूसरे रूप नही हो सकते है। इस प्रकार गुरुमहाराज के पास पढ़कर विन्ध्यमुनि किसी ની દવાથી તેમજ ગુરુની સાક્ષિએ ગહણ કરવા, આદિ ઉપાયોથી કર્મક્ષય થાય છે સ્પષ્ટકર્મ કાળાતરમાં પ્રાયશ્ચિત્ત વિગેરે કરવાથી દૂર થઈ શકે છે જેમ-ભીની માટીને પિડ અને સુકી માટીને પિડ ભી ત ઉપર નાખવાથી ભીની માટીને પિડ હોય છે તે ત્યા ચોટી જાય છે, જ્યારે સુકી માટીને પીડ ભીત પર ચેટ નથી આ પ્રમાણે રાગદ્વેષ પરિણામેની વૃધ્ધિથી જીવમાં કર્મ સ લગ્ન થઈ જાય છે –ચોટી જાય છે તે પૃષ્ઠ કર્મ છે અને જે સુકી માટીને પિડ છે તે ત્યા અડતા જ નીચે પડી જાય છે બદ્ધકર્મ પણ એજ રીતે દુર થઇ જાય છે નિકાચિત કર્મ જે રીતે લોઢાના ગળાને અગ્નિમાં તપાવતા લઢ અને અગ્નિ બને એક રૂપ બની જાય છે તેવી રીતે જે કમ જીવની સાથે એકરૂપ થઈ જાય છે તે નિકાચિત કર્મ છે તે ઉદય આવ્યા વગર છુટતા નથી એનું પરીણામ જીવને ઘણા કાળ સુધી પણ અવશ્ય જોગવવું પડે છે એ બીજા રૂપ થઈ શકતા નથી આ પ્રકારે ગુરુ