________________
-
-
-
७३०
उत्तराष्पयन अथ रोहगुप्तो वदति-तेन परिव्राजकेन सह पाद करिष्यामीति । एवमुक्या स गुरु श्रीगुप्ताचार्यमपृष्ट्वाऽपि तामुघोषणा पटहनादन च निवर्तयति । गुरुसमीप चागत्यालोचयता तेन घोपणानिशरणरूपो मृत्तान्तः कथितः । आचार्यणोक्तम्त्वया युक्त नाचरितम् , स हि परिव्राजको वादे त्या पराजितोऽपि विद्यास परमकौशलेन त्वामभिभविष्यति । एताः सप्त विद्यास्तस्य स्फुरन्ति। १ वृधिविधा, २ सर्पविद्या, ३ मृपफविधा, ४ मृगरिद्या, ५ वाराहीविद्या, ६ काकविधा, ७ पोतासी (शकुनिका) विद्या, च । एताभिर्नियाभिः स परित्राजास्तवोपद्रव
रोहगुप्तमुनि ने कहा कि मैं उस परिव्राजक के साथ वाद करूँगा। ऐसा कह कर उन्हों ने अपने गुरु श्री गुप्ताचार्य से विना पूछे ही उस घोपणा एव पटर के नजने को रोक दिया। पश्चात् गुरु महाराज के पास आकर उन्होंने इस बात की आलोचना करते समय "मैंने आपसे विना पूछे ही परिव्राजक पोशाल की कृन घोपणा का निवारण कर दिया है" ऐसा कहा।
आचार्य ने रोहगुप्त की बात सुनकर कहा-तुमने यह काम अच्छा नहीं किया। यद्यपि तुम उस परिव्राजक को वाद में पराजित कर दोगे तो भी वह विद्याओं में परम कुशल है इसलिये वह अपनी कुशलता से ही तुम्हारा पराभव कर देगा। उसके पास ये सात विद्याएँ है-वृश्चिकविद्या १, सर्पविद्या २, मूपकविद्या ३, मृगीविद्या ४, चाराहीविद्या ५,काकविद्या ६॥
और पोताकी (शकुनिका) विद्या ७, सो इन विद्याओं से वह परिव्राजक तुम्हारे ऊपर अनेक उपद्रव करेगा। गुरु महाराज की बात सुनकर
રેહગુપ્ત મુનિએ કહ્યું કે, “હું આ પરિવ્રાજકની સાથે વાદવિવાદ કરીશ એ પ્રમાણે કહીને તેમણે પોતાના ગુરુને પૂછપા શિવાય એ ઘાષણ કરનાર તથા થાળી પીટનારને થોભાવી દીધે તે પછી ગુરુમહારાજની પાસે આવીને તેમણે એ વાતની આલોચના કરતા કહ્યું કે, “મે આપને પૂછયા વગર પરિવ્રાજક પિટ્ટશલની કરેલી ઘોષણાને બંધ કરાવી દીધી છે
આચાર્યો રેહગતની આ પ્રમાણે વાત સાભળીને કહ્યું કે, “તમે આ કાર્ય ઠીક ન કર્યું કદાચ તમે એ પરિવ્રાજકને વાદવિવાદમાં પરાજીત કરી દેશે તે પણ તે (મત્ર) વિદ્યાઓમા પરમ કુશળ છે, એટલે તે પિતાની કુશળતાથી જ તમને હરાવી દેશે તેની પાસે સાત પ્રકારની વિદ્યાઓ છે વૃશ્ચિકવિદ્યાલ, સર્પવિ ઘાર, મૂષકવિદ્યા૩, મૃગીવિદ્યા, વારાહીવિદ્યાપ, કાકવિદ્યા, અને શકુનિકા વિદ્યા, આવિદ્યાઓના પ્રભાવથી તે પરિત્રાજક તમારી ઉપર અનેક જાતના ત્રાસ વરતાવશે”