________________
प्रियदर्शिनी टीका अ०३ गा०९ रोहगुप्तस्य परिवाजकेन सह वाद ७१ करिष्यति । रोहगुप्तेनोक्तम्-यद्येव तर्हि मम यथा वादे जयः स्यादुपद्रवञ्च न कश्चिद् स्यात् तथा प्रसाद. कार्यों भादिः । ततो गुरुस्तस्मै मयूरी १, नकुली २, विडाली ३, व्यानी ४, सिंही ५, उल्लूकी ६, उलावकमाना च ७, एताःसप्तविद्याः परिमानरुपराजयकारिणीस्त्व गृहाण 1 इति गुरुणाऽभिहिते रोहगुप्तेन ता सर्वा विद्या गृहीता । तदनन्तर रजोहरण चाभिमन्त्र्य तस्मै दचा गुरु. प्राह-यदि अन्यदपि किंचित् तत्प्रणीतशुद्ररियाकृतमुपसर्गजातमुपविष्ठते तदा तन्निवारणार्थमेतन्मस्तकोपरि भ्रामणीयम् । ततः सुरेन्द्रस्याप्यजेयो भविष्यसि, किमुत मनुष्यमानस्य तस्य । रोहगुप्त ने कहा-गुरु महाराज! आप ऐसा आशीर्वाद देवें कि जिससे वाद मे मेरा विजय हो जाय और उस के द्वारा मेरे ऊपर कोई उपद्रव भी न हो सके। गुरुमहाराज ने उसकी बात सुनकर उनको मयूरी १, नकुली २, निडाली ३, व्याघ्री ४, सिंही ५, उलूकी ६, एव उलावका -धाना७, ये सात विद्याएँ उनको दी, और यह कहा कि ये विद्याए परिव्राजक को पराजित करेगी। रोहगुप्त ने ये सर विद्याएँ ग्रहण कर ली। पश्चात् रजोहरण को अभिमत्रित कर देते हुए गुरुमहाराज ने कहा कि-यदि कदाचित् कोई क्षुद्रविद्याकृत उपसर्ग तुम्हारे ऊपर वह करे तो तुम उस समय उसकी निवृत्ति के लिये इस रजोदरण को अपने मस्तक पर फेर लेना। उस समय यदि इन्द्र भी परास्त करना चाहेगा तो वह भी तुम्हें परास्त नही कर सकेगा, मनुष्य की तो बात ही क्या है। ગુરુમહારાજની વાત સાંભળીને રહગુખે કહ્યું – ગુરુમહારાજ! આપ એ આશીર્વાદ આપે છે, જેનાથી વાદવિવાદમાં મારો નિશ્ચય વિજય થાય અને તેને કારણે મારા ઉપર ઉપદ્રવને કઈ ભય ઉભો ન થાય ગુરુમહારાજે તેની વાત સાભળીને તેને મયૂરી, નકુલી, બિલાડીની૩, વ્યાધ્રીઝ, સિંહીપ, ધ્રુવ ડની અને બાજની૭, એમ સાત પ્રકારની વિદ્યાઓ તેને શીખવી અને કહ્યું કે, આ વિદ્યાઓ જ પરિવ્રાજકને પરાજીત કરશે રાહગુપ્ત એ સઘળી વિદ્યાઓ ગ્રહણ
ફી લીધી પછી રજોહરણને મત્રીત કરી આપતા ગુરુ મહારાજે કહ્યું કે, જે કદાચ કઈ ક્ષુદ્ર વિદ્યાને ઉપસર્ગ તમારા ઉપર તે કરે તો તમે તે વખતે તેના નિવારણ માટે આ રજોહરણને તમારા મસ્તક ઉપર ફેરવજો એવે સમયે જે ખુદ ઈદ્ર પણ તમને પરાસ્ત કરવા ચાહે તે પણ તમને પરાસ્ત કરી રાકશે નહીં, ત્યાં મનુષ્ય માત્રની તે વાત જયા ?