________________
७२६
उत्तराध्ययनसूत्र ___ इत्यादियुक्तिशतैर्गुरुणा मनापितोऽपि गगाचार्यः स्वाग्रह न त्यक्तवान् तदा गुरुणा कायोत्सर्गपूर्वक बहिष्कृतोऽसौ ग्रामानुग्राम विहरन् राजगृहनगरमागतः। तन वीरप्रभनामक उद्याने मणिनायकयक्षभाने उत्तीर्णः। तत्र लोकाना पुरता 'क्रियाद्वयस्य युगपदनुभयो भवति' इति स्वमत प्ररूपयति । तदा मणिनायकयक्षः कोपमाविष्कुर्वन् मुद्रेण त गगाचार्य ताडयन् वदति-भरे ! अव समवमृतेन कालवर्ती है ऐसा मानना चाहिये । भ्रान्तिवश ही इनमें एक कालता प्रतीत होती है। इत्यादि सेकडो युक्तियों से इस तरह प्रज्ञापित होने पर भी गगाचार्य ने अपना दुराग्रह नहीं छोड़ा। धनगुप्ताचार्य ने जब गगाचार्य को दुराग्रही बना देखा तो उन्हों ने उसको शीघ्र ही कायोत्सर्गपूर्वक गच्छ से वाहिर कर दिया।
चार होकर यह भी स्वेच्छापूर्वक इधर उधर विहार करने लगे। विहार करते २ एक समय ये राजगृह नगर मे आये। वहा वीरप्रभ नामक उद्यान में जो मणिप्रभ नामके यक्ष का भवन या उसमे उतरे। "दो क्रियाओका अनुभव एक ही साथ होता है। इस प्रकारकी मान्यता की प्ररूपणा लोगों के समक्ष वहा करने लगे। मणिप्रभनामक यक्षने इनकी इस असत्मरूणा से कुपित होकर उनको सचेत करने के लिये उनके ऊपर मुद्गर का प्रहार किया और कहने लगो-अरे तुम इस मत વાળવતા છે એવું માનવું જોઈએ ભાતિવશજ તેમાં એક કાળપણ પ્રતીત થાય છે. આ પ્રકારે સેકડો યુક્તિઓથી પ્રજ્ઞાપિત થવા છતા પણ ગ ગાચાર્યે પોતાનો દુરાગ્રહ છોડે નહીં ધનગુપ્ત આચાર્યો જ્યારે ગોગા ચાયને દુરાગ્રહી બનેલ જોયા તે તેઓએ તેને તરત જ કાત્સર્ગ પૂર્વક ગરછની બહાર મૂકી દીધા
ગચ્છથી બહાર થવા છતા પણ ગગાચાર્ય સ્વેચ્છાપૂર્વક અહી તહી વિહાર કરવા લાગ્યા વિહાર કરતા કરતા એક સમયે તેઓ રાજ્યગૃહ નગ રમા પધાર્યા ત્યા વીરપ્રભ નામના ઉદ્યાનમા મણિપ્રભ નામના એક યક્ષનું ભવન હતું તેમાં તેઓ ઉતર્યા એ ક્રિયાઓને અનુભવ એક જ સાથે થાય છે” આ પ્રકારની પિતાની માન્યતાની પ્રરૂપણું લોકેની સમક્ષ ત્યા આગળ કરવા લાગ્યા મણિપ્રભ નામના યક્ષે તેમની આ અસત પ્રરૂપણાથી ક્રોધાયમાન બની તેને ચેતવવા માટે તેના ઉપર મુગળને પ્રહાર કર્યો અને કહેવા લાગ્યો