________________
८
उत्तराध्ययनसूत्रे
च्यते-- यद्यपि सर्वमाचन प्रधानमेव, तथाप्येतानि विनयश्रुतादीनि पनिशदध्ययनानि रूढिनशात् प्रधानानि । भग चरम देशनास्वरूपतयाऽस्मिन् शास्त्रे द्वादशाङ्गी प्रतिपादितार्थमुपसहरता भगवता प्राधान्य त्या प्रदर्शितम्, सविस्तर तु तत्र तत्र तन सूने वर्णितमिति न काऽप्यनुपपत्तिः ।
प्रश्न- यदि उत्तीस अध्ययनात्मक यह शास्त्र ही प्रधान माना जावेगा तो आचाराग आदि छादशाग कि जिनका प्ररूपण मी स्वय भगवान् ने ही किया है, प्रधानरूप से नही कहे जाने के कारण इसकी अपेक्षा अपकृष्ट-अप्रधान हो जायेगे, और इस कारण वे प्रेक्षावान्बुद्धिमानो की दृष्टि में उपादेय नही रह सकेंगे, सो इस प्रकार यदि कोई प्रश्न करे तो उसका समाधान इस प्रकार है
भगवत्प्रतिपादित होने के कारण यद्यपि सभी द्वादशागात्मक प्रवचन प्रधान है फिर भी या जो इन विनयश्रुतादिक छत्तीस अध्ययनों में प्रधानता प्रदर्शित की गई है वह केवल प्रसिद्धि के वश समझना चाहिये । भगवान की अन्तिमदेशनास्वरूप होने से इस शास्त्र में द्वादशागप्रतिपादित अर्थ का सक्षेप से समावेश किया गया है, अतः सूत्रकार ने प्रसिद्धि से ही इसमे प्रधानता प्ररुद की है । द्वादशांग का विस्तारसहित वास्तविक तत्त्व, आचाराग, सूत्रकृताग आदि आगमों मे
પ્રશ્ન—જો છત્રીસ અધ્યયનાત્મક આ શાસ્ત્ર જ પ્રધાન મનાશે તેા આચા રાગ વગેરે દ્વાદશાગ કે જેનુ પ્રરૂપણ પણ સ્વય ભગવાને જ કરેલ છે, તે પ્રધાનરૂપના ન કહેવાવાને કારણે આની અપેક્ષા અપકૃષ્ટ-અપ્રધાન ખની જશે, અને આ કારણથી તે પ્રેક્ષાવાન્-બુદ્ધિમાને-ની દૃષ્ટિએ ઉપાદેય નહી રહે જો આ પ્રકારના કદાચ કાઇ પ્રશ્ન કરે તે એનુ સમાધાન આ પ્રકારથી છે—
સ્વયં ભગવાનથી પ્રતિપાદિત હાવાના કારણે જોકે બધા દ્વાદશાગાત્મક પ્રવચન પ્રધાન છે છતા પણ અહિં આ વિનયશ્રુતાર્દિક છત્રીસ અધ્યયનામા પ્રધાનતા પ્રદર્શિત કરાયેલ છે, તે કેવળ પ્રસિદ્ધિને વશ હેાવાનું સમજવુ ોઇએ ભગવાનની છેલ્લીદેશનાસ્વરૂપ હાવાથી આ શાસ્ત્રમા દ્વ્રાદશાગપ્રતિ પાતિ અનાસક્ષેપમા સમાવેશ કરવામા આવેલ છે, એટલે સૂત્રકારે પ્રસિદ્ધિથી જ આમા પ્રધાનતા પ્રગટ કરી છે. દ્વાદ્ઘશાગનું વિસ્તારસહિત વાસ્તવિક તત્ત્વ, આચારાગ, સૂત્રકૃતાગ વગેરે આગમે મા ઠેકઠેકાણે વર્ણન થયેલ