________________
७००
उत्तराध्ययनसूत्र किञ्च-यदि ज्ञान सर्वथा निचयकारक न स्यात् , तर्हि भक्तपानादेरपि निश्चयः कथ भवति । इद शुद्धम् , इदमदम् , इद निर्जीव इद सजीवम् ' इत्यादिरूपो निश्चयो ज्ञान विना न भवति । __ अथ भक्तपानादेनिर्णयकारकं ज्ञान भवतीति व्याहारादेयोच्यते, तर्हि व्यवहारादेव साध्यादेरपि वस्तुनो निर्णयकारक ज्ञानमेवास्तीति मन्यस्त्र ।
ननु भक्तपानाना विपये सर्या प्रवृत्तिर्व्यवहाराद्भवितुमर्हति, न तु साधूनां विपये ? इति चेत् , साधूना व्यवहारोच्छेदे सति तोर्यस्यापि समुच्छेदः स्यादिति । तस्माद् भनन्तोऽपि व्यवहार स्वीकुर्वन्तु ।
दूसरे-ज्ञान यदि सर्वधा निश्चय कराने वाला न माना जाय तो भक्तपानादिकका भी निश्चय कैसे हो सकता है। ज्ञान ही तो यह शुद्ध है, यह अशुद्ध है, यह निर्जीव है यह सजीव है इत्यादिरूप निश्चय कराता है। ____ यदि इस पर अव्यक्तवादी यों कहे कि भक्तपानादिक का निर्णय कारक ज्ञान है यह सब व्यवहार से ही कहा जाता है तो इसी तरह साधु आदि का निर्णयकारक ज्ञान भी व्यवहार से होता है यह भी मान लेना चाहिये। ___भक्तपान के विषय मे जो प्रवृत्ति होती है वह तो व्यवहार से हो सकती है किन्तु साधुओ के विषय मे नही हो सकती। यदि ऐसा कहा जाय तो साधुओं के व्यवहार का ही उच्छेद हो जायगा साधुव्यवहार का उच्छेद होनेपर तीर्थका भी उच्छेद प्राप्त होता है । इसलिये आपलोग भी व्यवहार को स्वीकार करे ।
બીજુ-જ્ઞાન જે સવથા નિશ્ચય કરાવનાર ન માનવામા આવે તે આહાર પાનાદિકને પણ નિશ્ચય કેમ થઈ શકે? જ્ઞાન જ આ શુદ્ધ છે, આ અશુદ્ધ છે, આ નિર્જીવ છે, આ સજીવ છે, ઈત્યાદિરૂપ નિશ્ચય કરાવે છે
આ સામે કઈ અવ્યક્તવાદી એમ કહે કે, આહાર પાનાદિકનું નિર્ણય કારક જ્ઞાન છે આ સઘળું વહેવારથી જ કહેવામાં આવે છે તે આ પ્રમાણે સાધુ આદિનુ નિર્ણયકારક જ્ઞાન પણ વહેવારથી થાય છે આ પણ માની લેવું જોઈએ
આહાર પાણીના વિષયમાં જે પ્રવૃત્તિ થાય છે તે વહેવારથી જ થઈ શકે છે પરંતુ સાધુઓના વિષયમાં થઈ શકતી નથી, એવું જે કહેવામાં આવે તો સાધુઓના વહેવારને જ ઉછેદ થઈ જાય સાધુ વહેવારને ઉછેદ થવાથી તીથને પણ ઉછેદ પ્રાપ્ત થાય છે માટે આપલોક પણ વહેવારને સ્વીકાર કરે