________________
हत्सराप्ययनसूणे अथ तृतीयनिवदृष्टान्त प्रोच्यते___ भगवतः श्रीमहावीरस्वामिनो निर्माणसमयाच्चतुर्दशाधिकदिशत २१४ वर्षेषु व्यतीतेपु आपाढाचार्यः श्वेताम्बिकानगर्या पोलासनामकोयाने सगच्छसहितोऽ. वस्थितः । तनाऽसौ वालग्लानादिमविजागरणादिलक्षणावश्यकफर्तव्यरूपमागाट योग शिष्यान् शिक्षयति । तदनु ततो विहरन् आपाढचार्यों महारण्ये महातरुतले निवास कृतवान् , तर रानावफस्माद् हृदयरान मृतः। स सौधर्मकल्पे देवत्वेन समुत्पन्नः । स चारधिज्ञानोपयोगात् पुनरपि नालायस्कान पिनीतान् सशिष्यान् शिक्षयितु स्वाङ्गे प्रविष्टः। रात्रिमतिक्रमणसमये रात्रिशेपे तेन साधवो जागरिता। पूर्ववदागाढयोग स शिक्षयति।
तृतीय निहव अपाढाचायशिष्य का दृष्टान्त इस प्रकार है
भगवान महावीर के निर्वाण समय से दो सौ चौदह २१४ वर्षे जब व्यतीत हो चुके उस समय अपाढाचार्य श्वेतास्विका नगरी मे पोलास नामक उद्यान में अपने शिष्यपरिवार सहित आकर विराज रहे थे। वहा पर वे अपने शिष्यों को यालग्लानादिक साधुओं की सेवा करना
आदिरूप आगोढ़ योग की शिक्षा देते थे। फिर एक समय वहा से विचरते हुए एक भयकर अटवी मे पहुँचे और विशाल वृक्ष के नीच निवास किया। वहा रात्रि मे अकस्मात् हृदयशूल की वेदना से उनका देशात हो गया। मरकर वे प्रथम स्वर्ग सौधर्मकल्प मे देव हुए। अन्तर्मुहूर्त मे वहा तरुणावस्था सपन्न होकर उन्हों ने अवधिज्ञान स अपनी पूर्व अवस्था जानली, और अपने शिष्यो को बालवयस्क और
ત્રીજા નિધવ આષાઢાચાર્યશિષ્યનું છાત આ પ્રકારનું છે
ભગવાન મહાવીરના નિર્વાણ સમયને જ્યારે ૨૧૪ બસોચોદ વર્ષ વીતી ગયા તે સમયે, આષાઢાચાર્ય તામ્બિકા નગરીમા પોલાસ નામના ઉદ્યાનમાં પિતાના શિષ્ય પરિવારસહિત આવીને રહ્યા હતા તે સ્થળે તેઓ પિતાના શિષ્યને બાલલાનાદિક સાધુઓની સેવા કરવા રૂપ આગાહગનું શિક્ષણ આપી રહ્યા હતા એક સમય ત્યાથી વિચરતા એક ભયકર વનમાં પહોંચ્યા અને ત્યાં એક વિશાળ વૃક્ષની નીચે નિવાસ કર્યો રાત્રિમાં અકસ્માત હૃદય શૂળની વેદનાથી તેમને દેહાંત થઈ ગયે મરીને તેઓ પ્રથમ સ્વર્ગ–સૌધર્મ કલ્પમાં દેવ થયા અખ્તરમુહૂર્તમાં ત્યાં તરૂણાવસ્થા સ પન્ન બની તેઓએ અવધિજ્ઞાનથી પિતાની પૂર્વ અવસ્થા જાણી લીધી આ પછી પિતાના શિષ્યોને