________________
प्रियदर्शिनी टीका अ३ गा०९ द्वितीयनिहवसमाप्ति , तृतीयनिय प्रारम्भ ६९५
मित्रश्रीश्रावकस्यैतद्वचन श्रुत्वा सपरिवारस्तिप्यगुप्तमुनिः सयुद्धः सन् प्राहमहाश्रावक ! सत्येय प्रेरणा त्वया कृता, अब भगवतः श्रीपीरवर्धमानस्य वाक्य मम ममाणम् , तदुत्थापनजनित मम मिथ्यादुष्कृतमस्तु । ___ततः प्रमुदितो मित्रश्रीश्रावस्त तिप्यगुप्तमुनि पूर्ण यथोचितभैक्ष प्रदत्तवान् । परिवारसहितस्तिप्यगुप्तमुनिस्तमतिचारमालोच्य शुद्धि गतः। यदनेन पोधिलब्ध. स्तदस्य महद्भाग्यम् । अतः श्रद्धा परमदुलभेति मोध्यम् ।
॥इति द्वितीयनिवदृष्टान्तः ॥ २॥ मित्र श्री श्रावक के इस वचन को सुनकर सपरिवार तिष्यगुप्त मुनि प्रयुद्ध होकर उससे कहने लगे-सुश्रावक ! तुमने यह मेरणा मुझे ठीक की है। वर्धमानस्वामी के वचन मुझे प्रमाण हैं। उनके उत्थापन करने से उत्पन्न हुआ मेरा दुप्कृत मिथ्या होओ।
मिश्री सेठ ने जब इस प्रकार अपनी भूल को सुधार ने वाले उनके वचन सुने तो उसको वडा हर्प हुआ। उसी समय उसने उनको पूर्ण सामग्री की भिक्षा दी। परिवारसहित तिष्यगुप्त ने अपने अतिचार की आलोचना कर शुद्धि प्राप्त की, जो तिष्यगप्त ने वोधिका लाभ कर लिया वह उसका बडा भाग्य समझना चाहिये। इसीलिये तो कहा गया है कि-श्रद्धा परम दुर्लभ है।
॥ यह दूसरे तिष्यगुस्त निव का दृष्टान्त हुआ ॥२॥ મિત્રશ્રી શ્રાવકના આ પ્રકારના વચનને સાભળી તિષ્યગુપ્તમુનિ સપરિ વાર બંધ પામી તેને કહેવા લાગ્યા સુશ્રાવક ! તમે આ પ્રેરણા મને ઠીક કરી, વર્ધમાનસ્વામીના વચન મને પ્રમાણે છે તેમના વચનો અનાદર કરવાથી ઉદ્દભવેલુ મારૂ આ દુષ્કૃત્ય મીથ્યા થાઓ
આ રીતે પિતાની ભૂલને સુધારવાવાળા તિષ્યગુપ્ત મુનિના વચન સાંભળી મિત્રશ્રી શેઠને ઘણે જ હર્ષ થયે એ વખતે તેણે તેમને પૂર્ણ સામગ્રીની ભિક્ષા આપી તિવ્યગુપ્તમુનિએ સપરિવાર પિતાના અતિચારની આલોચના કરી શુદ્ધિ પ્રાપ્ત કરી અને બોધીને લાભ કરી લીધે આ તેમનુ મોટુ ભાગ્ય સમજવું જોઈએ આ માટે જ કહેવામાં આવે છે કે, “શ્રદ્ધાપરમ દુર્લભ છે ”
છે આ બીજા તિષ્યગુપ્ત નિહ્વનુ છાત થયુ | ૨ |