________________
प्रियवर्धिनी टीका अ० ३ गा०९ जमालिं प्रति गौतमस्य प्रश्न ६३ ___ ततः सपरिवारा सा, गतशेपाः साधवश्च दुर्मत जमालिमुनि परित्यज्य चम्पानगर्या भगरतः श्रीमहावीरस्य सनिधौ गताः । ___वतः खलु स जमालिमुनिरन्यदा कदाचिद् रोगावङ्केभ्यो विमुक्त सन् हृष्टतुष्टो जातः । तदनन्तर श्रावस्तीनगर्याः कोष्ठकोद्यानात् प्रतिनिष्क्रम्य पूर्वानुपूर्व्याचरन् ग्रामानुग्राम द्रान् चम्पानगर्या भगवत्संनिधौ समागतः । स अमण भगवन्त श्रीमहावीर वदित्वा नमस्कृत्यैवमनवीर-भगवन् ! यथा भवतः शिष्या बहवश्छद्मस्था एव पृथग विहरन्ति परलोक गताच, तादृशो नाहमस्मि, यतोऽह सम्माप्तकेरलज्ञानदर्शनो जिनोऽहन्नस्मि। ___एव जमालिमुनिना प्रोक्ते सति गौतमस्वामी त पृच्छति-जमाले ! केवलीजातोऽसि चेत् तदा द्वयोः मन्नयोरुत्तर वद-"शाश्वतो लोकः, किंवा अशाश्वतो लोकः ?, शाश्वतो जीवः किं वा अशाश्वतो जीवः ।,
इसके बाद वह साध्वी जमालि के पास से वापिस आकर वह तथा जो साधु उनके पास थे वे भी उनसे जुदे होकर चपानगरी में भगवान् श्री महावीर के पास में आगये ।
धीरे २ जमालिमुनि भी रोग एव आतकों से विमुक्त होकर शरीर से नीरोगहो गये । बाद में उन्हों ने श्रावस्ती नगरी के कोष्ठक उद्यान से प्रस्थान कर दिया और ग्रामानुग्राम विचरण करते हुए वे महावीर प्रभु के समीप आये। भगवान् को चना एव नमस्कार कर बोले -भगवान् ! जैसे आपके अनेक शिष्य छमस्थ अवस्था में परलोक को प्राप्त हुए हे वैसा मैं नही है। मुझे केवल ज्ञान एव केवलदर्शन प्राप्त हो चुका है अतः मै अर्हत जिन हो गया है।
આ પછી તે સાધ્વી જમાલીની પાસેથી પાછા ફર્યા અને જમાલિ પાસે જે સાધુ બાકી રહ્યા હતા તે પણ જમાલિથી જુદા પડી ચ પાનગરીમાં ભગ વાનશ્રી મહાવીર સ્વામીની પાસે પહોચી ગયા ધીરે ધીરે જમાલી મુનિ પણ રેગ અને આત કોથી મુક્ત બની ગયા શરીર પણ તદુરસ્ત બની ગયુ બાદમાં તેઓએ શ્રાવસ્તીનગરીના કાષ્ટક ઉદ્યાનમાથી પ્રસ્થાન કર્યું, અને પૂર્વાનુમૂવી પદ્ધતિ અનુસાર પ્રામાનુગ્રામ વિચરણ કરતા કરતા તે મહાવીર પ્રભુની પાસે પહોચ્યા ભગવાનને વેદના અને નમસ્કાર કરી કહ્યું, ભગષની જેમ આપના અનેક શિષ્ય છદ્મસ્થ અવસ્થામાં પરલોકને પ્રાપ્ત થયા છે તે હું નથી કારણ કે મને તે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થઈ ચુકેલ છે આથી હું અહં ત જીન થઈ ગયે છુ