________________
प्रियदर्शिनी टीका. अ० ३ गा०९ श्रद्धावौलभ्येक्रियमाणकृतविषयकविचार ६६३
ननु-क्रियासमयः सर्वोऽपि क्रियमाणकालः तन, च क्रियमाण घटादिरूप वस्तु नास्त्येव, उपरताया तु क्रियाया योऽनन्तरसमयः स कृतकालस्तत्रैव कार्य निप्पत्ते , अतः कृतमेव कृतमुच्यते न तु क्रियमाण कृतमितिचेदुच्यते___साध्वेतत् , किंतु इद प्रष्टव्योऽसि-भवन्मते किं क्रियया कार्य क्रियते, अक्रियया का?
यदि क्रियया, तर्हि व मते इयमन्यत्र, कार्य तु अन्यत्र, इति कथमुपपद्येत ।
शका-क्रिया का सब ही समय क्रियमाण का काल है, उसमे क्रियमाण घटादिरूप वस्तु है ही नहीं । जब क्रिया समाप्त हो जायगी तव जो अनन्त समय होगा वही कृत का काल कहलायगा क्यों कि उसमें ही कार्य की निष्पत्ति होती है, इसलिये "क्रियमाण कृत" ऐसा व्यवहार कैसे हो सकेगा-कृत ही कृत ऐसा व्यवहार होना चाहिये।
शका तो यह ठीक है परन्तु हम आपसे इस विषय मे केवल इतना ही पूछना चाहते हैं कि क्रियाद्वारा कार्य किया जाता है कि अक्रियादारा। यदि कहो कि क्रियाद्वारा कार्य किया जाता है तो क्रिया किसी काल में होती है, और कार्य किसी और दूसरे समयमे होता है यह बात कैसे बन सकेगी? क्यों कि कार्य जिस समय में है वहा क्रिया नही, और जिस समय में क्रिया है वहा कार्य नहीं । ऐसा तुम स्वय कह रहे हो-सो यह बात इस पक्ष में घटित नही होती है। ऐसा तो होता नहीं है कि छेदन क्रिया तो खदिरमे और उसका कार्य छैद हो पलाश वृक्षमें।
શકા–ક્રિયાને સઘળો સમય કિયમાણ કાળ છે, તેમાં ક્રિયમાણ ઘટાદરૂપ વસ્તુ છે જ નહી જ્યારે ક્રિયા પુરી થાય ત્યારે જે અન તર સમય હશે તે જ કૃત अ पारी भतभा या निरूपत्ति काय छ २१ भाटे "क्रियमाण कृतम्" એ વહેવાર કેમ થઈ શકે? કૃત જ કૃત છે એ વહેવાર હે જોઈએ
ઉત્તર–શકા તે એ ઠીક છે પણ અમે આપને આ વિષયમાં કેવળ એટલુજ પૂછવા માગીએ છીએ કે, ક્રિયા દ્વારા કાર્ય કરવામાં આવે છે કે અક્રિયા દ્વારા જે જે કહે કે, ક્રિયા દ્વારા કાર્ય કરાય છે તે કિયા કયા કાળમાં થાય છે? અને કાર્ય કેઈ બીજા સમયમાં થાય છે એ વાત કઈ રીતે બની શકે ? કેમકે, કાર્ય જે સમયમા છે ત્યા કિયા નથી અને જે સમયમાં ક્રિયા છે ત્યા કાર્ય નથી એવું તમે પોતે કહી રહ્યા છે તે આ વાત આ પક્ષમાં ટકી શકતી નથી એવું તે થતુ નથી કે, છેદન કિયા તો થાય ખદીરમાં અને તેને કાર્ય છેદ હોય પલાશ વૃક્ષમા જ્યા કિયા હશે ત્યાં તેનું કાર્યું હશે પણ આપ જે એવું કહે