SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ ६३४ उत्तराभ्यास मनुष्याणाम् , तथा विषया अप्यनुकूलतया मनो हरन्ति सर्वेषाम् । वर्षाकाले जलघुबुदा इव, कराञ्जलिगता भार इस सम्पदा क्षणनवराः सन्ति । यथा-स्वच्छ जलपरिपूर्णगम्भीरगर्ने प्रतिविम्मभानापन्न तत्तटवतियत-च्छाया लवा पत्र-पुष्पादिक किमपि कार्य साधयितु न शक्नोति, तथा सतारान्तर्गत वस्तुजातम् मिपि स्वास्मकल्याणाय न भाति । एवमनन्तदुःखसभृते संमारेऽनन्तानन्तदुःखमनुभवन्तोऽपि नोद्विजन्ते सर्वार्थेषु लयेष्वपि राजान इस प्राणिनः । अतो मनुष्यजन्मदुर्लभम् । विषयसुख भी अनुकूल होने से सय को सुहावने लगते हैं, सय के चित्त लुभाते रहते हैं। वर्षाकाल मे जैसे जल का बुबुदा देखते २ नष्ट हो जाता है, और अजलि का जल जैसे क्षणभर मे झर जाता है उसी प्रकार से यह वैभव भी क्षविनश्वर जानना चाहिये । जैसे स्वच्छ जल से परिपूर्ण गभीर खड़े में प्रतिविम्ररूप से पतित उसके तटवती वृक्ष की छाया लता पत्र पुष्पादिक कुछ भी कार्य साधक नहीं हो सकते हैं। उसी तरह ससार के अन्तर्गत वस्तुओं का समूह भी आत्मकल्याण का कुछ भी साधक नहीं होता है। इस प्रकार अनत दुखों से भरे हुए इस ससार में अनन्त दुखों का अनुभव करते हुए भी ससारी जीव प्राप्त अर्थ मे अधिकतर लुभाने वाले राजा की तरह प्रतिदिन उन्ही ससारवर्धक वैषयिक सुखों मे लुभाते रहते हैं। आत्मकल्याण कैसे होगा इसकी थोडी सी भी चिन्ता नहीं करते हैं। इसलिये यदि मनुष्यजन्म पाया है तो कुछ कर लेना चाहिये, नही तो इस मनुष्य પ્રકારથી આ વિષયસુખ પણ અનુકુળ હતા સઘળાને સુખરૂપ લાગે છે બધાના ચિત્તને લોભાવે છે, વષકાળમાં પાણીના પરપોટાની જેમ જોત જોતામાં નાશ પામે છે અને હાથમાં લીધેલ પાણી જેમ ક્ષણભરમાં ચાલ્યું જાય છે એજ પ્રકારથી આ વૈભવ પણ ક્ષણભરમાં નાશ પામનાર સમજવો જોઈએ જેમ સ્વચ્છ જળથી ભરેલા ઊંડા ખાડામાં પ્રતિબિબ રૂપથી પતિત તેની પાસેના વૃક્ષની છાયા, લત્તા, પાદડા, પુષ્પ વગેરે, કોઈ પણ કાર્યસાધક થતા નથી એવી રીતે સ સારો એ તર્ગત વસ્તુઓનો સમૂહ પણ આત્મકલ્યાણમાં કોઈપણ સાધક બનતા નથી આ પ્રકારના અન ત દુ ખોથી ભરેલા આ સંસારમાં અનત દુબેને અનુભવ કરવા છતા પણ સ સારી છવ પ્રાપ્ત અર્થમા અધિકાર લેભાવનારા રાજાની માફક દરજ તેની સ સારવધક વિષયી સુખેમા ભાતે રહે છે આત્માનું કલ્યાણ કઈ રીતે થશે તેની છેડી પણ ચિંતા કરતો નથી આટલા માટે જ મનુષ્યજન્મ મળેલ છે તે તેનું કાઈક સાર્થક કરી જોઈએ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy