________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अनचतुष्टयदौलग्ये बोलकदृष्टान्त १ ५७५ चुलन्यामासक्तो जातः । तयोर्दुवरित ब्रह्मदत्तेन विदितम् । ब्रह्मदत्तेन काकहसी युगल पिष्टमय मैथुनपरायण निर्माय शूलपोत कृत्वा ताभ्या प्रदर्शितम् । तथागोनस-पद्मनागिनीयुगल पिष्ठमय कृत्वा वाचा तर्जयति-रे दुष्ट ! दुराचारिन् ! गोनस ! किं पद्मनागिन्या सह रमसे ? तत्फलं मुश्व, इत्युक्त्वा तदुभय प्रज्वलज्ज्वलने प्रक्षिपति । एव दुष्फर्मनिवृत्त्यर्थं ब्रह्मदत्तप्रदर्शित दण्ड विलोक्यापि तौ दुष्कर्मकरणान निवृत्तौ । वत चुलन्या दीर्घपृष्ठनृपेण च परस्पर विचार्य ब्रह्मदत्तस्य विवाहः तो वह दीर्घपृष्ठ चुलनी के मोह में फंस गया। चुलनी और दीर्घपृष्ठ के दुश्चरित की बात ब्रह्मदत्त के कान तक भी पहुंच गई। ब्रह्मदत्त ने उन दोनों को शिक्षा देने के अभिप्राय से आटे का एक, मैथुन में परायण काक और हँसी का जोडा निर्मापित कर और उसे शूल मे पिरोकर उन दोनों को दिखलाया । तथा गोनस (फणरहित सर्प) और पद्मनागिनी का भी एक जोडा आटे से उसने तयार किया, और उन्हीं के समक्ष कहने लगा रे-दुष्ट ! दुराचारी गोनस ! तुझे लज्जा नही आती जो तू पद्मनागिनी के साथ रमता है ? अरे अधम ' तू अय अपने किये हुए कर्म का फल भोग । इस प्रकार वाणी से तर्जित कर उसने उन दोनो को जलती हुई अग्नि में डाल दिया। इस प्रकार दुष्कर्म की निवृत्ति के लिये ब्रह्मदत्त के द्वारा प्रदर्शित दण्ड को देखकर भी रानी और दीर्घपृष्ठ अपने अनर्थविधायक दुष्कर्म से पीछे नही हटा । સમય વિતી ગયા બાદ તે દિર્ધપૃષ્ટ ચુલનીના મેહમાં ફસાઈ ગયે ચુલની અને દિર્ઘપૃષ્ણની આ દુશ્ચરિત્રની વાત બ્રહ્મદત્તના કાન સુધી પહોચી ગઈ બ્રહ્મદત્ત એ બને ને શિક્ષા દેવાના અભિપ્રાયથી આટામાથી (લોટમાથી) એક મિથુનમાં પરાયણ કાક અને હસલીનુ જોડુ નિર્માણ કરી તેને શુત્યમાં પરેવીને તે બન્નેને બતાવ્યું તથા ફેણ વગરને સાપ અને પદ્મનાગણનું પણ એક જોડુ આટામાથી (લેટમાથી) બનાવી તૈયાર કર્યું અને તેની સામે કહેવા લાગ્યું, જે દુષ્ટ દુરાચારિ ગોસ (ફેણ રહિત સપ)1 તને લાજ નથી આવતી કે તુ, પદ્મનાગણની સાથે રમી રહ્યો છે અને અધમતુ હવે પિતાના કરેલા કમનું ફળ ભેગવ આ પ્રકારે કહીને એ બને ને તેણે ભડભડતી અગ્નિમાં નાખી દીધા આ પ્રકારે દુષ્કર્મની નિવૃત્તિ માટે બ્રહ્મદત્ત દ્વારા પ્રદર્શિત દડને જોઈને રાણી અને દિર્ધ પૃષ્ઠ પોતાના અનર્થ વિધાયક દિકરી "છા ન ફર્યા એક દિવસની વાત છે કે, આ બન્નેએ એકાતમાં