________________
५४८ दिममाणैः सदानिया तन्निराकृत्य सम्यक्चरक्षणे नैर दर्शनपरीपहा सोढव्य इति ।
अत्र दृष्टान्तः प्रदश्यते___ अवन्तीनगर्या वैश्रवणाचार्यः शिष्यपरिवारेण सह समवसृतः । तस्य समति नामकः शिष्य आसीत् , स उग्रतपस्वी उग्रविहारी उत्कएक्रियापालकमासीत् । अन्तमान्दाहारेणारमोदरिकादि तपः करोति, पीरासनादिक करोति, ग्रीष्मकाले प्रचण्डसूर्यातापन सेवते । शीतकाछे शीतस्पर्श सहते स्म, केवल चोलपट्टक, मुखो प्रभाव से सम्यक्त्व की प्राप्ति का अभाव होने पर जीव ऐसा मानता है कि जिन आदि परोक्षपदार्थ नहीं है । अतः उनका प्रत्यक्ष न होने पर भी अन्य अनुमानादिक प्रमाणों द्वारा उनकी सत्ता सिद्ध होता है, इसलिये उनकी सद्भावना से उनकी असभावतारूप मिथ्यात्व परिणति का परिहार करते हुए साधु को अपने सम्यक्त्व का रक्षण करते रहना चाहिये। इसी का नाम दर्शनपरीपह जय है।
दृष्टान्त–वैश्रवणाचार्य अपने शिष्य परिवार के साथ विहार करते हुए किसी समय अवन्ती नगरी में पधारे। उन शिष्यों में दृढमति नाम का एक शिष्य था जो उग्रतपस्वी, उपविहारी एव उस्कृष्टरूप से प्रत्येक क्रिया का पालन करता था। अन्त प्रान्त आहार से यह अवमोदरिका आदि तपों को तपता था। वीरासन आदि आसनों को करता था। ग्रीष्मकाल मे प्रचण्ड सूर्य की अतापना लेता था। शीत काल में शीतस्पर्श को सहता था। केवल चोलपट्टक तथा मुख पर પ્રભાવથી સમ્યકત્વની પ્રાપ્તિને અભાવ હોવાના કારણે જીવ એવું માને છે કે, જીન આદિ પક્ષપદાર્થ નથી આથી તે પ્રત્યક્ષ ન હોવાથી અન્ય અનુમાનાદિક પ્રમાણે દ્વારા તેની સત્તા સિદ્ધ હોય છે આ માટે તેની સદૂભાવનાથી તેની અસ ભવતારૂપ મિથ્યાત્વ પરિણતીને પરિહાર કરીને સાધુએ પિતાના સભ્ય કત્વનું રક્ષણ કરતા રહેવું જોઈએ તેનું નામ દર્શનપરીષહ જય છે
દષ્ટાત–વૈશ્રવણાચાર્ય પિતાના શિષ્ય પરિવાર સાથે વિહાર કરતા કરતા એક સમય અવન્તી નગરીમાં પધાર્યા તેમના શિષ્યમા દઢમતિ નામે એક શિષ્ય હતે જે ઉગ્રતપસ્વિ, ઉગ્રવિહારી અને ઉતકૃષ્ટ રૂપથી પ્રત્યેક ક્રિયાઓનું પાલન કરતે હતે અન્નપ્રાન્ત આહારથી તે અમેરિકા આદિ તપ તપતે હતા વીરાસન આદિ આસને કરતો હતે, ગ્રીષ્મકાળમાં પ્રચંડ સૂર્યની આતાપના લેતે હતે, શતકાળમા ઠડીના સ્પર્શને સહન કરતે, ફકત ચલપટ્ટો અને