________________
-
-
- -
- - -
-
શ્રી સ્થા જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિની કાર્યવાહક '; ' કમીટીને અહેવાલ.
મે મહીનાની શરૂઆતમાં શાસ્ત્રોદ્ધાર સમિતિની મીટીગ અમદાવાદમાં મળી હતી તેને હેવાલ અમને મળેલા છે તેમાં સમિતિએ સરસ કામ કર્યું છે
આ ઉપરથી સમજી શકાય છે કે સ્થાનકવાસી સમાજમાં આજ સુધી કઈ પણ નથી કરી શકયુ એવું મહાભારત કાર્ય પૂજય શ્રી ઘામીવાલજી મહારાજ તથા શાસ્ત્રોદ્ધાર સમિતિ ઘણી સફળતાથી કરી રહી છે અને તેઓ ચેડા વખતમાં માથે લીધેલુ સર્વકામ સંપૂર્ણ રીતે પાર ઉતારશે એવી મને ખાત્રી છે
આવા ઉત્તમ કાર્ય માટે સમસ્ત સ્થાનકવાસી જેનેએ શાસ્ત્રોદ્ધાર સમિતિને પિતાથી બની શકે તે રીતે સંપૂર્ણ ટેકે આપ જોઈએ, તે તેમની પહેલી ફરજ બની રહે છે જેને માટે સૂત્રો એ પહેલી જરૂરીઆતની વસ્તુ છે સૂત્રના આધારે જ ધર્મજ્ઞાન મળે છે, આજ સુધી જે આપણને અપ્રાપ્ય હતા તે આપણા જન સૂત્ર પૂ શ્રી ઘસીલાલજી મહારાજે તથા શાધ્ધાર સમિતિએ સુલભ કરી આપ્યા છે - તે હવે સ્થાનકવાસી જૈનેએ શોધ્ધાર સમિતિના સભાસદ બની સમિતિનુ કામ ઉતાવળે પુરૂ થાય તેમ કરવાની ખાસ જરૂર છે વાચકેમાંથી જેઓથી બની શકે તેમણે પહેલા વર્ગના શાધાર સમિતિના સભ્ય બની જવું જોઈએ તેથી સમિતિના કામને ઉત્તેજમ મળવા ઉપરાત સભ્યને સૂત્રને આ સેટ મફત મેળવવાને લાભ મળશે અને સૂત્રે વાચીને ધર્મારાધન કરવાને જે લાભ મળશે તે તે અમૂલ્ય જ છે માટે સમિતિના સભ્ય થઈ જવાની અમારી દરેક રથ જૈનેને આસ ભલામણ છે '
જૈન સિદ્ધાત” જુલાઈ-૧૯૫૮