________________
प्रियदर्शिनी टीका अ०२ गा०३९ सत्कारपुरस्कारपरीपहे सुधर्मशीलमुनिदृष्टान्त ४९३ राज्ञः प्रवेशसमये तद्रक्षार्थ गतः। तत्र भवने राजा यदैव प्रविशति, तदैव स कर धृत्वा वेगेन राजानमाकृष्य भवनाद्वहिनिःसारयति, नृपे निःसारिते सत्पेव तद्भवन समूल निपतितम् । नृपेणोक्तम्-कथमेतद्भवता विदितम् । श्रावकः माह-मम गुरुदेवेन केनचित् कथाप्रसङ्गेन पोधितम्-कुमुहूर्तनिर्मापित भरन नृपस्य प्रवेशकाले पतित भविष्यतीति । इत्युक्त्वा श्रावको नृपति निवेदयति-राजन् ! अय पुरोहितः सुनकर श्रावक सुभद्र सेठ प्रवेश होने के समय राजा की रक्षा करने के अभिप्राय से उस मकान पर गया। ज्यों ही राजा ने ओकर उस भवन के भीतर प्रवेश करना चाहा कि सुभद्र सेठ ने उनका हाथ पकड वहां से शीघ्र ही राजा को वाहिर की ओर खेंच लिया। राजा के बाहर होते ही वह मकान पूरा का पूरा गिरपड़ा। राजा ने जर परिस्थिति देखी तो उसे बडा ही आश्चर्य हुआ। राजा ने हाथ पकड कर बाहिर निकालने का कारण पूछा तो सुभद्रसेठ ने सब बात उन्हें स्पष्ट कर सुनाई। राजाने प्रसन्न होकर सुभद्र सेठ से पूछा सुभद्र ! तुम्हें इस बात का पता कैसे पडा ? सुभद्र सेठ ने कहा महाराज ! किसी प्रसङ्ग पर आज मेरे गुरु महाराज ने मुझ से यह बात कही कि कुमुहूर्त मे निर्मापित यह भवन नृप के प्रवेश करते समय गिर जायगा। राजा को इस पर वडा सन्तोष हुआ। उन्होने आचार्य महाराज के अतिशय ज्ञान की बहुत प्रशसा की और वही से उन्हें परोक्ष वदन किया। इतने मे ही सुअवसर देख મકાને પહોંચ્યા અને રાજાના આવવાની પ્રતિક્ષા કરવા લાગ્યા રાજાએ આવી એ મકાનમાં પ્રવેશ કરે શરૂ કર્યો એટલે રાજાને બચાવીલેવાના અભિપ્રાયથી તેની પ્રતિક્ષા કરી રહેલ સુભદ્ર શેઠે રાજાને હાથ પકડી આગળ વધતા અટકાવી દીધા અને છેડા પાછા ખેંચી લીધા રાજાના બહાર ખેચાઈ જવાની સાથોસાથ જ એ આખુ એ મકાન કડડભૂસ કરતુ જમીનદોસ્ત બન્યુ રાજાને આ પરિસ્થિતિ જોઈ ખૂબજ આશ્ચર્ય થયુ તેણે સુભદ્રશેઠને તેનું કારણ પૂછ્યું ત્યારે તેણે સઘળી વાત રાજાને કહી સંભળાવી રાજાએ પ્રસન્ન થતા કહ્યું કે, આ વાતની જાણ કઈ રીતે થઈ? સુભદ્રશેઠે જણાવ્યું કે, આજ મારા ગુરુદેવ સાથે વતચિતમાં આ પ્રસગની વાત ઉપસ્થિત થતા તેઓશ્રીએ કહ્યુ કે, પુરોહિતના એ મકાનનો પાયો એવા મુહૂર્તમા નાખવામાં આવ્યો છે કે રાજને પ્રવેશ થતા જ એ આખુ એ મકાન જમીનદેસત થવાનુ રાજાને આ વાતથી ઘણોજ સ તેષ થયો એણે આચાર્ય મહારાજના અગાધ એવા જ્ઞાનની ખૂબજ પ્રસ શા કરી અને ત્યાથી જ એમને પક્ષ વદન કર્યું આ વખતે સુઅવસર જોઈ સુભદ્ર શેઠે