________________
प्रियदर्शिनी टीका अ० २ गा० २३ शय्यापरीपहजये शुभचन्द्राचार्यदृष्टान्त ४२७ ईदृशमुखावहशग्यानुरागः किमात्मकल्याणाय मम भविष्यति', कदापि नैव । एवं विचिन्त्य शुभपरिणामेन प्रशस्ताध्यवसायेन शिष्यसहितः शुभचन्द्राचार्यस्तदाधिज्ञान प्राप्तवान् । स च द्वितीयदिवसे शिष्यपरिवारैः सह विहार कृत्वा क्वचिद् लघुग्रामे वसती निवसति स्म ।
सा च वसतिरुन्दरुकृतानेकलियुक्तभित्तिका, भूतभुजंगमादिभयोत्पादिका प्रचुरपांसुशर्करासकुला विषमभूमिका जीर्णशीर्णा पीठफलकादिरहिता चासीत् । तत्र प्रमार्जन कृत्वा सयमेन तपसाऽऽत्मान भावयन्नसौ विहरति स्म । तत्र रात्री किन्तु विशुद्ध भाव से युक्त होकर उस अनुकूल शय्यापरीपह को मध्यस्थ भाव से सहन किया । विचार किया कि-यहा एक रात्रि भर के लिये तो मेरी स्थिरता है । इस शय्या के सुख से मुझे क्या लाभ । इस शय्या का सुख मेरे आत्मकल्याण का कोई साधक नहीं है कि जिससे इस में मेरी उपादेय वृद्धि हो । पर द्रव्य के शुभाशुभ परिणमन से मैं अपने मे शुभाशुभरूप परिणमन क्यों होने दू। इसका परिणमन इसके साथ है और मेरा परिणमन मेरे साथ । इस प्रकार विचार कर शुभ परिणाम एवं प्रशस्त अध्यवसाय के प्रभाव से शिष्य सहित उनको अवधिज्ञान उत्पन्न हो गया।
दूसरे दिन उन्हों ने वहा से विहार कर दिया। विहार कर वे एक छोटे से ग्राम मे आये । जहा ये ठहरे वहा का स्थान बड़ा ही भयानक था। उस में अनेक चूहों के दिल थे । भूत, भुजगम आदि का वहा उपद्रव भी था । धूलि एव ककर से वहा की भूमि सम विषम थी। પણ વિશુદ્ધ ભાવથી યુક્ત બની તેમણે અનુકૂલ શય્યાપરીષહને સહન કર્યો વિચાર્યું કે અહિ એક રાત્રિ માટે મારી સ્થિરતા છે આ શવ્યાના સુખથી મને શો લાભ? શષ્યાનું આ સુખ મારા આત્મકલ્યાણુનું કેઈ સાધક નથી કે જેનાથી તેમાં મારી ઉપાદેય બુદ્ધિ થાય પરદ્રવ્યના શુભાશુભ પરિણમનથી હું પિતાનામાં શુભાશુભ રૂપ પરિણમન શા માટે થવા દઉ તેનુ પરિણમન તેની સાથે અને માર પરિણમન મારી સાથે આ પ્રકારના વિચાર કરી શુભ પરિણામ અને પ્રશસ્ત અધ્યવસાયના પ્રભાવથી શિષ્ય સહિત તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું
બીજે દિવસે તેઓએ ત્યાથી વિહાર કર્યો વિહાર કરીને તેઓ એક નાના ગામડામાં આવ્યા જ્યાં તેઓ રોકાયા હતા તે સ્થાન ઘણુ જ ભયા નક હતું તેમાં અનેક ઉદરના લેણુ હતા, ભૂત, ભુજ ગમ વગેરે ઉપદ્રવ ત્યા હોં ધૂળ અને કાકરાથી ત્યાની ભૂમિ ઉચી નિચી હતી, જીણું -શ