SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका ०२ गा० १९ चयापरी रहजये वश्रवणमुनिदृष्टान्त ४१३ अनान्योऽपि दृष्टान्तः उज्जयिन्यां वेश्रवणनामक आचार्यः समवसृतः। स स्वशिप्यपरिवारेः सह चर्यापरीपह सहमानो ग्रामानुग्राम विहरन् कदाचिदटव्या भविष्टः । आचार्य इस शिष्या अपि चर्यापरीपहसहिष्ण आसन् । तत्र सर्वे मुनिभिरकस्माद् मार्गो विस्मृतः। तर गर्करामभपृथिवीवद् विकीर्णतीक्ष्णफण्टकिते निम्नोन्नतशिलाखण्डदुर्गमे भयकरे रिपिने गच्छता तेन दिवसो यापितः, रानी च रक्षाधस्तले नियामः कृतः, एर शिष्यपरितारेः सहासौ भ्रमनटव्या जन्त न प्राप,नापि कश्चिद् ग्रामो दृष्टिद्वितीय दृष्टान्त उज्जैनी नगरी में वैश्रवण नाम के आचार्य पधारे । वे अपने शिष्यपरिवार के साथ चर्यापरीपद को सहन करते हुए ग्रामानुग्राम विहार करते२ कदाचित् मार्ग भूल जाने से एक अटवी में जा पहुँचे । इनके समान ही चर्यापरीपद सहन करने में समर्थ इनके शिष्य भी थे। अकस्मात् वे सर के सब ही मार्ग भूल गये। समस्त दिवस उन सपका शर्करा पृथ्वी के समान, इधर उधर फैले हुए तीदण काटो वाले तथा नीचे ऊँचे शिलाखडों से दुर्गम उस भयकर अटवी में ही समाप्त हो गया । रात्रि का समय आ गया । दूसरा कोई उपाय नही होने से सभी ने वही एक वृक्ष के नीचे ठहर कर रात्रि व्यतीत की। प्रातः काल हुआ । सूर्य की किरणे निकली । मार्ग की तलाश करने लगे परन्तु मार्ग का पता नहीं चला । अटवी कितनी पडी थी इसका कुछ अन्त ही नही ज्ञात हो सका, और न “यहा से ग्राम कितनी दूर है" છાત બીજી-ઉજૈની નગરીમા વૈશ્રવણ નામના આચાર્ય પધાર્યા તેઓ પિતાના શિષ્ય પરિવારની સાથે ચર્ચાપરીષહ સહન કરતા કરતા ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા માર્ગ ભૂલવાથી અચાનક એક જ ગલમાં જઈ ચડયા ચપરીષહ સહન કરવામાં તેમના સમાન જ સમર્થે તેમના શિષ્ય પણ હતા જોગાનુજોગ તેઓ બધા માર્ગ ભૂલી ગયા શરાપ્રભ પૃથ્વીની સમાન, અહી તાહી મેર તીક્ષણ કાટાઓથી પથરાએલી તથા ઉચી નીચી શિલાઓથી દુર્ગમ એવી ભયાનક અટવી–જગલમાં આખો દિવસ વીતી ગયા રાત્રીને સમય આવી પહોંચતા બીજો કોઈ પણ ઉપાય ન હોવાથી સઘળાએ એક ઝાડ નીચે રહીને રાત વિતાવી સવાર પડયુ, સૂર્યના કિરણે દેખાયા, માર્ગની તપાસ કરી પરંતુ બહાર નીક ળવાને માર્ગ ન જડ જગલ મેટુ હતુ તેના અતની પણ ખબર પડતી ન હતી અને ગામ આ સ્થળેથી કેટલું હર છે તે પણ જાણી શકાતું ન
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy