________________
प्रियदर्शिनी टीका अ०२ गा १३ आचेलक्ये सोमदेवदृष्टान्त पुत्र ! अद्य महानुपसर्गो जातः, तथापि सं कायं भवत्कथनानुसारेण मया सम्पादितम् । आचार्योऽन्य मुनि प्रति माह-धौतिकमानीयास्मै दीयताम् तदा स वृद्धोऽवदत्-इदानीमल धौतिकवस्त्रेण, यद् द्रष्टव्य तद् दृष्टमेव, अतः परमय चौलपट्टक एव मम देहे तिप्ठतु । अद्यप्रभृति नवीननसन नैव परिधास्यामि, अन्यसाधुव्यापू तमेव वस्त्र ग्रहीष्याम, एकेनैव प्रावरणेन, एके नैर चोलपट्टकेन सयमयात्रा निर्वाह करिष्यामि। एवमेवासी विहरन्नवीनवखानाकाचया द्वितीयप्रावरणचोलपट्टानाकाझ्या च जीर्णशीर्णवस्त्र हेतुकदैन्यायफरणेन चाचैलपरीपह सहते स्म । एकदासमीप आकर कहने लगे-हे पुत्र ! आज बडा भारी उपसर्ग उपस्थित तो हुआ था, परन्तु आपके कथनानुसार मैंने सब कार्य यथावस्थित सपादित कर दिया है। आचार्य ने उसी समय एक मुनि से कहा किधोती लाकर इन्हें दे दो। आचार्य महाराज की बात सुनकर सोमदेव ने कहा कि अब धोती से बस करो। इसकी अव आवश्यकता नहीं रही है। जो कुछ देखना था वह देख लिया है, इस लिये यह चौलपट्टा ही अर मेरे शरीर पर रहे यही भावना है, तथा मै आज से नवीन वस्त्र नही पहिरूँगा, तथा अन्य साधुओं द्वारा उपभुक्त वस्त्र ही ग्रहण करूँगा, एक ही प्रावरण से एक ही चोलपटक से सयम यात्रा का निर्वाह करूँगा। इस प्रकार सोमदेव मुनि विहार करते हुए नवीन वस्त्र की अनाकांक्षासे तथा द्वितीय प्रावरण (चादर) एव द्वितीय चोलपट्टक की अनिच्छा से जीर्णशीर्णवस्त्र हेतुक दीनता के नही करने से अचेलपरीपद को सहते કહેવા લાગ્યા હે પુત્ર! આજ ઘણે ભારે ઉપસર્ગ ઉપસ્થિત થયો હતો, પરત તમારા કથન અનુસાર મેં સઘળું કાર્ય યથાવસ્થિત સ પૂર્ણ કરેલ છે આચાર્યો એજ વખતે એક મુનિને કહ્યું કે, ધોતી લાવીને આમને આપી દે આચાર્ય મહારાજની વાત સાંભળીને સેમદેવે કહ્યું કે, હવે ધતીથી બસ કરે મારે હવે તેની આવશકયતા નથી જે કાઈ જેવું હતું તે જોઈ લીધું છે જેથી આ ચલપટ્ટોજ મારા શરીર ઉપર રહે એજ ભાવના છે તથા હુ આજથી નવીન વસ્ત્ર પહેરવાનો નથી અને બીજા સાધુઓ દ્વારા વપરાયેલા વસ્ત્રોને હું અગિ કાર કરીશ એક જ પ્રાવરણથી, એક જ ચલપટ્ટાથી સયમ યાત્રાને નિર્વાહ કરીશ આ પ્રકારે સોમદેવ મુનિ વિહાર કરતા કરતા નવા વસ્ત્રોની આકાંક્ષા વગર તથા બીજ ખાવરણ ચાદર અને બીજા ચલપટ્ટાની અનિચ્છાથી જીણ શાણું વસ્ત્રથી દિનતા ન બતાવતા અચેલપરીષહ સહન કરતા રહ્યા એક