SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टोका अ०२ मा १३ आचेलक्ये सोमदेवदृष्टान्त तस्य अन्यदा कदाचिदेकः साधुरनशनतपश्चरणेन स्वगं गतः । तत आर्यरक्षिताचार्येण सोमदेवमुनेधतिकपरित्याजनार्थं साधनोऽभिहिताः - य एनं साधुमृतक स्कन्धेन इति तस्य महती निर्जरा भवति । तदनन्तर स सोमदेवमुनिर्वदति - पुत्र ! अत्र निर्जरा भवति किम् । आर्यरक्षिताचार्य आह - सत्यम्, ततः स वदति - अह वहामि । आचार्यः प्राह- अनोपसर्गा बहवो जायन्ते, कतिचिद् बालकास्तस्य सलग्ना भवन्ति, तत्र तूष्णीभाव आश्रयणीयः, कोपो न करणीयः, स्वीकृतकार्य सर्वथा सपादनीयम्, यदि सकला उपसर्गाः शक्यन्ते सोहुम्, तदा श्रेयः, अन्यथाऽस्माकम ३६५ कोई एक दिन की बात है कि एक साधु अनशन से कालधर्म पाये । आर्यरक्षित आचार्य ने सोमदेव मुनि की धोती छुडाने के अभिप्राय से साधुओ से कहा कि जो इस मृतक साधु को अपने कधे पर आरोपिन कर ले जायगा उसके लिये महान् निर्जरा होगी। यह बात सुनकर सोमदेव मुनिने कहा कि पुत्र ! क्या इस कार्य के करने में निर्जरा होती है ? | आचार्य ने कहा - हा होती है । सोमदेव ने कहा तो इसे कधे पर रखकर मैं ले जाऊँगा। आचार्य ने कहा कि देखो - ऐसा करने में बहुत विघ्न आते हैं- कितनेक बालक देखते ही उसके पीछे लग जाते है, हॅसी उडाते हैं सो उसमे शांतिभाव रखना पडता है। क्रोध नही करना पडता है । तथा जिस कार्य को करने का आरंभ किया जाता है उसे अन्ततक निभाना पडता है । यदि इन सब विघ्नों को सहन करने के लिये अपने को शक्तिशाली समझते हो तो ही इसमे श्रेय है अन्यथा हमसब लोंगों का એક વખતે એક સાધુ અનશનથી કાળધર્મ પામ્યા, આરક્ષિત આચાયે સામદેવ મુનિને ધેાતી છેડાવવાના ભાવથી સાધુઓને કહ્યુ કે, જે કાઈ આ મૃત્યુ પામેલા સાધુને પેાતાની કાધ ઉપર લઈને જશે તેમના માટે મહાન નિર્જરા થશે આ વાત સાભળીને સામદેવ મુનિએ કહ્યુ કે હે પુત્ર! શું આ કાર્ય કરવામા નિર્જરા થાય છે? આચાયે કહ્યુ કે, હા। થાય છે. સામદેવે કહ્યુ કે, તે હુ એને કા ઉપર ઉપાડીને લઈ જઈશ આચાર્ય' કહ્યુ કે, જુએ આમ કરવામા હુ વિઘ્ન આવે છે. કેટલાક બાળકા દેખતા જ તેમની પાછળ પડે છે, હસી ઉડાવે છે, તે આમા શાન્તી ભાવ રાખવા પડે છે. ક્રોધ આવવા ન જોઈએ તથા જે કાર્ય કરવાના આરલ કર્યાં છે તેને અન્ત સુધી નભાવવું પડે છે જો આ બધા વિઘ્નાને સહન કરવા માટે આપ આપને શક્તિશાળી માનતા હો તેા જ તેમા શ્રેય છે નહિંતર અમારા સઘળા લેાકેાનુ તેમા અનિષ્ટ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy