________________
૨૫
મુબઈની બે કલેજના પ્રોફેસરે અભિપ્રાય
મુંબઈ તા ૩૧-૩-૫૬ શ્રીમાન શેઠ શાતિલાલ મગળદાસ પ્રમુખ શ્રી અખિલ ભારત હવે સ્થા જૈન શાસ્ત્રો ધાર સમિતિ, રાજકેટ
પૂજ્યાચાર્ય શ્રી વાસીલાલજી મહારાજે તૈયાર કરેલા આચારાગ, દશવૈકાલિક આવશ્યક, ઉપાસકદાગ વગેરે સત્રો અમે જોયા આ સૂત્ર ઉપર સંસ્કૃતમાં ટીકા આપવામા આવી છે અને સાથે સાથે હિન્દી અને ગુજરાતી ભાષાંતરો પણ આપવામાં આવ્યા છે, સંસ્કૃત ટીકા અને ગુજરાતી તથા હિન્દી ભાષાતરે જોતા આચાર્યશ્રીના આ ત્રણે ભાષા પર એકસરખા અસાધા રણું પ્રભુત્વની સચેટ અને સુરેખ છાપ પડે છે આ સૂત્ર પ્રથોમાં પાને પાને પ્રગટ થતી આચાર્યશ્રીની અપ્રતિમ વિદ્વત્તા મુગ્ધ કરી દે તેવી છે ગુજરાતી તથા હિન્દીમાં થયેલા ભાષાન્તરમા ભાષાની શુદ્ધિ અને સરળતા નેધપાત્ર છે એથી વિદજન અને સાધારણ માણૂસ ઉભયને સાતેય આપે એવી એમની લેખિનીની પ્રતીતિ થાય છે ૩૨ સૂત્રેામાથી હજુ ૧૩ સૂત્ર પ્રગટ થયા છે બીજા ૭ સુ લખાઈને તૈયાર થઈ ગયા છેઆ બધા જ સ જ્યારે એમને હાથે તૈયાર થઈને પ્રગટ થશે ત્યારે ને સૂત્ર-સાહિત્યમાં અમૂલ્ય સંપત્તિરૂપ ગણાશે એમાં સંશય નથી આચાર્યશ્રી આ મહાન કાર્યને જેને સમાજ-વિશેષત સ્થાનકવાસી સમાજને સંપૂર્ણ સહકાર સાપડી રહેશે એવી અમે આશા રાખીએ છીએ.
છે રમણલાલ ચીમનલાલ શાહ
સેટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈ. છે તારા રમણલાલ શાહ
સોફિયા કોલેજ, મુંબઈ રાજકેટની ધર્મેન્દ્રસિહજી કેલેજના પ્રોફેસરને , અભિપ્રાય.
જયમહાલ
જગનાથ પ્લોટ
રાજકોટ તા ૧૮-૪-૧૭ પૂજ્યાચાર્ય ૫૦ મુનિ શ્રી ઘાસીલાલજી મહારાજ આજે જૈન સમાજ માટે એક એવા કાર્યમાં વ્યાપ્ત થએલા છે કે જે સમાજ માટે બહુ ઉપયોગી થઇ પડશે મુનિશ્રીએ તૈયાર કરેલા આચારાગ, દશવૈકાલિક શ્રી વિપાશ્ચત