________________
प्रियदर्शिनी टोका अ० १ गा १४ कोधासत्यकरणेदृष्टान्त उक्तच-लोभी पश्येद्धनप्राप्ति, कामिनी कामुकस्तथा।
भ्रान्त पश्येदयोन्मत्तो न किंचिच क्रुधाकुलः ॥१॥ अन्वच-अपकारिणि चेत् क्रोधः कोरे कोषः कथ न ते ।
धर्मार्थकाममोक्षाणा चतुर्णा परिपन्धिनि ॥२॥ क्रोधस्यासत्यकरणे उदाहरणम् । यथा-कस्यचित् कुलपुनस्यभ्राता चैरिणा हतः।
"लोभी आत्मा धनकी प्राप्ति की चिन्ता मे ही मस्त बना रहता है। कामुक कामिनी में मस्त है । उन्मत्त सर्वत्र भ्रान्ति युक्त बना रहता है । परन्तु क्रोध से आकुल हुआ आत्मा देखता हुआ भी अन्धा चना रहता है ॥२॥"
इस क्रोध को निवारण करना हो तो इस प्रकार की भावना माननी चाहिये जैसे
"हे आत्मन् । तृ अपने अपकार करनेवाले पर जिस प्रकार फ्रोध करता है उसी प्रकार इस अपकार करने वाले क्रोध पर क्रोध क्यों नहीं करता। क्यों कि यह तेरा बडा भारी अपकारी है। कारण कि इसके सद्भाव मे धर्म, अर्थ, काम एव मोक्ष का सर्वथा विनाश हो जाता है । अतः चतुर्वर्गका विनाश करने वाला होने से यह तेरा सबसे अधिक अपकारी है । क्रोध पर क्रोध करना इसका मतलब है कि क्रोध कभी नहीं करना चाहिये ॥२॥"
क्रोध को असत्य करने मे दवा देने मे दृष्टान्त इस प्रकार हैकिसी कुलपुत्र के भाई को उसके वैरी ने मार डाला । वह कुल
લેભી આત્મા ધનની પ્રાપ્તિની ચિતામાં જ મસ્ત બની રહે છે, કામુક કામિનીમાં મસ્ત છે, ઉન્મત્ત સર્વત્ર બ્રાતિયુક્ત બની રહે છે પરંતુ ક્રોધથી વ્યાકલ બનેલ આત્મા જોવા છતા પણ આધળો બની રહે છે ?
આ ક્રોધનું નિવારણ કરવું હોય તો આ પ્રકારની ભાવના કરવી જોઈએ કે હે આત્મા' તુ તાગ ઉપર અપકાર કરવાવાળા ઉપર જે પ્રકારે ક્રોધ કરે છે એ પ્રકારે તે અપકાર કરવાવાળા કાંધ ઉપર કેધ કેમ નથી કરતે કેમકે એ તારે ખુબ મેટો અપકારી છે કારણ કે તેના ભાવમાં ધર્મ, અર્થ, કામ અને મેલને ગર્વથા વિનાશ થાય છે એથી ચર્તવર્ગને વિનાશ કરવાવાળો હોવાથી એ તારે બધાથી વધુ અપકારી છે ક્રોધ પર કે 4ો એને મતલબ છે કે ક્રોધ કદી ન કરવું જોઈએ
કાધને દબાવી દેવામાં દાત આ પ્રકારે છે– કોઈ કુળપુત્રના ભાઈને તેના વેરીએ મારી નાખે તે કુળપુત્ર મરણું