________________
-
_७६
उत्तराध्ययनसूत्रे अत्र शत्रुमर्दनदृष्टान्तः, नबाहि
आसीदनदेशे चम्पापुरी नाम नगरी, तन नरवीरः समरधीरः शूरः शत्रुमर्दनो नाम नृपतिर्बभूव । स चैकदा युद्धासनेन तुरङ्गमारुह्य हस्त्यश्वस्थपदातिभिः परिटतः सग्रामभूमौ गतः । तत्मतिपक्षनृपसैनिका दुला अपि ससैन्य शत्रुमर्दन शस्लास्तर्पणैः पीडयन्ति । अब शत्रुमर्दनः सोत्साइ शसैनिकान् मर्दयितु स्वाहन वैरिसेनाया प्रवेशयन् मेरयति स्म । तेन तुरगमेन विलोमतः पश्चात् गमन समारब्धम् । ततः शत्रुमनः कशया समाहन ताडयन् पुनः पुनरये पारयितुमिच्छति,
___ अगदेश मे चपापुरी नामकी एक नगरी थी। उसका शासक शत्रुमर्दन नामका एक राजा था। वह मनुप्यो मे श्रेष्ठ, युद्धकला मे निपुण एव शरो मे वीर या । एक दिन की बात है कि वह नरेश युद्ध के प्रसग से घोडे पर सवार होकर हस्ति, अन्ध, रथ एव पदातियों से परिवृत होकर सग्राम भूमि मे गया। उसके प्रतिपक्षभूत राजा की सेनाने जो कि एक प्रकार से दुर्वल थी तो भी ससैन्य उस शत्रुमर्दन नरेश को शस्त्र एव अत्रो के प्रहारो से जर्जरित कर दिया। शत्रुमर्दन ने जब इस प्रकार की अपनी स्थिति देखी तो उसने उत्साहित होकर शत्रु के सैनिको को मर्दन करने के लिये अपने घोडे को शत्रुकी सेनाके भीतर प्रविष्ट होने के लिये आगे प्रेरित किया । परन्तु वह घोडा उस सेना के भीतर न घुसकर उल्टा पीछे ही हटने लगा। तब शत्रुमर्दन ने कोडे से बारवार अपने उस घोडे की ताडना करना प्रारभ की जिससे कि उस घोडे द्वारा वह शत्रुसेनाहट सके। परन्तु ज्यो-ज्यो नरेश उस
અગદેશમાં ચપાપુરી નામની એક નગરી હતી ત્યા શત્રુમર્દન નામના રાજા રાજ્ય કરતા હતા તે મનુષ્યમાં શ્રેષ્ઠ, યુદ્ધકળામાં નિપુણ અને શુરવીર હતા એક દિવસની વાત છે કે રાજા શત્રુમર્દન યુદ્ધના પ્રસ ગે ઘોડા ઉપર સ્વાર થઈ હાથી, ઘોડા, રથ અને સિનિઓના સમુદાય સાથે સકામ ભૂમિ ઉપર ગયા અને પ્રતિપક્ષી રાજાની સેના એક પ્રકારથી ઘણું ઓછી હતી, હતા પણ શગુમર્દન રાતના સિન્યને તથા ખુદ શત્રુમર્દનને પણ શસ્ત્ર અસ્ત્રના પ્રહારથી વિહ્વળ બનાવી દીધા શત્રુમર્દને પોતાની આ પ્રકારની સ્થિતિ જોઇ ત્યારે એક સાથે વીર પુરુષને શોભે એ રીતે શત્રુસન્યને શિસ્ત આપવા અને પોતાના સન્યને નિકળતે કચરઘાણ બચાવવા પોતાના ઘોડાને શત્રસૈન્યની વચ્ચે વચ્ચે લઈ જવા પ્રયત્નશીલ બન્યા, પરંતુ તે ઘડે શત્રુસેનાની વચ્ચે ન જતા પાછા હઠવા લાગ્યો ત્યારે શત્રુમને તોરડાથી વાર