SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ १ गा ९ बालपार्श्वस्थाविससर्गस्य देयता. ६५ ननु वालपार्श्वस्थादिसर्गे सत्यपि साधोः का हानिः १ दृश्यते हि वैर्यमणिः काचसहयोगेऽपि काचधर्मं नामोति, एरमात्मार्थिनो मुनेर्वापार्श्वस्थादिससर्गे सत्यपि स्वाचारपरिवर्तन न स्यात् ? अनोच्यते- जीरो हि ससर्गदोपानुभावतो पाल्पार्थस्थाद्याचरितप्रमादादिभावनाभावितत्वात् द्रुतमेन तद्भाव मामोति, यथा - निम्बोदकवासिताया भूमौ कचिदाम्राक्षः समुत्पन्नः पुनस्तत्राम्रस्य निम्बस्य च द्वयोरपि मूले मिलिते, ततश्च ससर्गदोपादाम्रो निम्वत्व माप्य कठोर अक्षरों से युक्त गुरुजनों के वचनों से तिरस्कृत हुए शिष्यजन महत्त्व को प्राप्त करते है । जबतक मणी शाण पर नही चढाया जाता है तनतक वह अपने उत्कर्ष को प्राप्त नही कर सकता है और न राजाओं के मुकुटो मे भी जड़ा जाता है । साधु यदि बाल एव पार्श्वस्थ आदि की संगति करे तो उसकी इससे क्या शनि है। क्यो कि देखा जाता है कि बैडूर्यमणि काचमणि के साथ रहते हुए भी उसके धर्मको अर्थात् काच के गुण को ग्रहण नही करता है इसी प्रकार पार्श्वस्थ आदि की संगति मे रहा हुआ आत्मार्थी साधु भी अपने आचार विचार से परिचलित नही हो सकता ? प्रश्न ठीक है - परन्तु यह ध्यान रखना चाहिये कि भद्रपरिणामी आत्मा निमित्ताधीन होता है । निमित्त मिलने पर निमित्त के अनुसार शीघ्र ही उसका परिणमन हो जाता है । जिस प्रकार जिस भूमि मे नीमके वृक्ष लगे हुए होते है और उसी भूमिमें यदि आम का भी वृक्ष लगा दिया जावे तो वह नीमके मूल के કઢાર અક્ષરાથી ભરેલા ગુરૂજનાના વચનાથી તિસ્કૃત થયેલ શિષ્યજન મહત્વને પામે છે જ્યા સુધી મણીને સરાહ્ ઉપર ચડાવવામા આવતા નથી ત્યા સુધી તે પેાતાના ઉત્કર્ષને પ્રાપ્ત કરી શકતા નથી અને ન તેા એ રાજાઓના મુગટામા જડાય છે સાધુ જો માલ અને પાર્શ્વસ્થ આદિની સગતિ કરે તે એથી એને કઈ જ નુકશાન થતુ નથી કેમકે જોઇ શકાય છે કે વૈ મણી કાચ મણીની સાથે રહેવા છતા પણ એ કાચના ગુણ ગ્રહણ કરતા નથી આ રીતે પાર્શ્વસ્થ આદિની સગતિમા રહેલા આત્માર્થી સાધુ પણ પાતાના આચાર વિચારથી પરિચલિત થતા નથી ? પ્રશ્ન ઠીક છે—પરતુ એ ધ્યાનમા રાખલુ જોઇએ કે ભદ્રપરિણામી આત્મા નિમિત્ત આધિન અને છે નિમિત્ત મળવાથી નિમિત્તના અનુસાર જલ્દીથી તેનુ પરિણમન થઇ જાય છે જે પ્રકારે જે ભૂમિમા લીમડાના વૃક્ષો લાગેલા હાય છે અને એ જ ભૂમિમા જે આખાનુ વૃક્ષ વાવવામાં આવે તેા લીમડાના મૂળ માથે તેના મૂળ મળવાથી
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy